________________
૧૧૬ સવીયધ્યાન વચનમાં શ્રદ્ધા રાખીને પણ પિતાના આત્મા કરતાં કંઈ પરવસ્તુને અધિક ગણવી નહીં. આત્મા ત્રણે લેકને નાથ છે, એના જ્ઞાનને માટે લોકાલોકના પદાર્થો છે, આત્મા કાંઈ એને માટે નથી. માટે પોતાના દાસ એવા પુગલના દાસ થવા કરતાં પોતે પિતાનું સ્વરૂપ સમજી પિતાને ખરાં ધન જ્ઞાનાદિના જ માલિક થવું એ જ ઈહલેક – પરલેકમાં શ્રેયસ્કર છે. જેમ નાનું સરખે દી પણ ઘરના સર્વ પદાર્થોને, પિતાના પ્રકાશથી જ તેજમાં રાખી દે છે, તેમ જ્ઞાનને અનંતમે ભાગ પણ એ દીવાને, ચંદ્રને અને સૂર્યાદિ સર્વે પ્રકાશક પદાર્થોને પિતાના અનંત પ્રકાશમાં દેખી રહે છે – જાણ રહે છે. ૩૫. ધ્યાની અભેદ ધ્યાન કેવી રીતે કરે ?
तत्स्वरुपाहितस्वांत - सदगुणग्रामरजितः । __ यो जयत्यात्मनात्मान, तस्मिंस्तपसिद्धये ॥ ३५ ॥
અર્થ : ધ્યાન કરનારે પરમાત્માના સ્વરૂપમાં પિતાનું મન લગાડે, તેના ગુણ સમૂહથી પોતે રંગાય અને તેના
પિતાશ્રીએ દેવદુષ્ય પણ અધું આપી દીધું જે આ પશે પણ પરવતુરૂપ પિતાની રિદ્ધિમાં લેભ ન કરી, અન્નદાન, વસ્ત્રદાન વગેરે કરશું.
આપણી આસપાસ અને આપણી અંદર વ્યાપક એવી જ્યોતિની ભાવના કરતાં કરતાં પણ અનુભવીઓને દેખાતી જ્યોતિ આપણને પણ દેખાશે, અને તેથી આપણને પણ અનુભવ થશે. આ કાળમાં અનુભવ તે સિદ્ધસ્વરૂપ જેવો છે, રત્નચિંતામણિ જે છે અને મોક્ષપ્રાપ્તિને પણ ખરેખરો માર્ગ એ જ છે.
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org