________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ૧૫ આત્મા આ મોટામાં મોટો અને પિતાના અનંત ભાગના જ્ઞાનથી, કાલેકના સકળ દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણે – દેખે તે છતાં બહિરાત્મભાવથી તેને કે અનર્થ થયો? માટે સકળ માનવબંધુઓને આ લેખકની એવી વિનંતિ છે કે અનુભવ થાય છે તે ઈષ્ટ છે, પરંતુ ન થાય તે – વીતરાગ રડતા, બાયલા જેવા નહીં દેખાઈશું. પરંતુ પિતાની સાથે અભેદભાવ થવા, તેનું અનુકરણ ઉત્તરોત્તર વિશેષભાવે કરતા જશું. એટલે કે શ્રી વીર પ્રભુએ અપરાધી ગાસાળાને પણ, “અરે બિચારાની શી ગતિ થશે ?” એમ કહી શત વેરયારૂપે, ક્ષમાના શીતળ જળ છાંટયાને તેના દેવાનિને શાંત કરવા માગે લીધે, તેમ આપણે પણ અન્ય દનરૂપ ગશાળાને દેષને પણ ક્ષમાના શીતળ જળે શાંત કરીશું. પિતાશ્રીએ પિતાના પૂર્વભવમાં એટલે પરિવ્રાજકના ભાવમાં માન કરી નીચ ગોત્ર સંપાદન કર્યું, તે તેમ ન કરી એટલે, આપણું શ્રાવકવૃત્તિનું અભિમાન નહીં કરી, શ્રાવકવૃત્તિથી થતાં આગામી લાભમાં નહીં છકી જઈ અન્યને – હલકાને તુચ્છ નહીં ગણશું, કે જેથી શ્રાવિકારૂપ ક્ષાતૃસલા રાણીને ઉચ્ચ કુળમાં જન્મવાનું મળે અને મિથ્યાત્વદર્શનરૂપ બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો ન પડે, અને અભિમાન કરતાં આપણું શ્રાવકપણું આવ્યું હોય તે તે પણ ચાલ્યું ન જાય. માટે તે કુલાભિમાન ન કરતાં, પિતાની ઋદ્ધિનું માન ન કરતાં, જ્યાં પણ ગુણ દેખાય, ત્યાં પિતે નમ્રતા રાખીશું તે હજી પણ ઉચ્ચ ગોત્રને પામશું “નમે તે વધે ” એ કહેવતનું નમ્રતા માટે અનુકરણ કરશું. પિતાને ચેલે જોઈ તે હત માટે પિતાથી એમ કહેવાઈ ગયું કે અહીં પણ ઠીક છે અને
તે જાણતા તે હતા કે દીક્ષા લેવા આવનાર મનુષ્યને શ્રી આદીશ્વર ભગવાન પાસે મેકલવાથી વિશેષ લાભ છે. આ પ્રમાણે કંઈક માયા ચવાથી થોડાક ભવ સુધી રખડવુ પડયું એમ આપણને ન થાય માટે અયાચી થવાને પ્રયત્ન કરશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org