________________
૧૧૨ ઃ : સવીયયાન
ન થાય, પરંતુ ચેતન એ હું અને ચેતનામાં પ્રકાશિત અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, એને જ હું માલિક, એમ નિશ્ચય કરે છે, અનંતગુણે અને શાશ્વત આત્મા, પિતાથી કેઈ કાળે પણ છૂટા પડે જ નહીં. આમા તે જ પિતે છે. પિતે પિતાથી કેમ ખોવાય ? ને જે ખવાય તે પર જ હોવું જોઈએ.
તે તું છે. અને દેહભાવ, કર્મભાવસહિત જાય, તે પણ જાણવું કે જ્ઞાન એટલે તું કાયમ છે.
બીજું ઉદાહરણઃ સ્વપ્નમાં કોઈ જીવને એવું સ્વપ્ન આવે છે કે, હું મરી ગયા અને લકે મારે ઘેર આવી, મને બાંધી બૂમ પાડતા લઈ જાય છે. આ મારું મડદુ જાય છે, હું તેને દેખું છું – સ્વન કોઈને થાય છે. હવે વાંચનાર બંધુ, વિચારે કે જે તે મરી ગયે અને ઠાઠડીમાં જ દેખાયો, તો પણ તે કાયમ છે એમ થયું; તેમ જ માણસ મરી જાય તો પણ જીવ પોતાના મડદાને દેખતાં કાયમ જ રહે છે. એ માદાની સાથે સ્મશાનમાં બળવા જતો નથી, પરંતુ પિતાના મડદાને અમુક વખત સુધી દેખે છે.
નિચોડ : પરંતુ ઉપલા ઉદાહરણમાં કોઈ અભાગી ફકીર પાછો તુંબડાને જ ઈચછે છે. ને ત્યારે જ પિતાને મળેલે માને છે, તેમ શરીર છૂટતાં, શરીરની કર્મવાસનાથી પાછું શરીર જ બંધાય છે અને ત્યારે પિતાને જીવતો માને છે, પરંતુ જ્ઞાન, જાગ્રત થયેલે જીવ વિચારે છે કે, આ તુંબડું જેમ કર્મ દેરડાથી પહેલાં માણસને બાંધેલું છે, તેમ આ મારા કર્મણને દેહભાવની ઈચ્છારૂપ દોરીને અને દેહરૂપ તુંબડાને કેમ દેખુંઃ માટે તે કાર્મણ શરીરને બાંધેલે તે હું નહીં. પરંતુ તે કાર્ય શરીરને તેમાંની કર્મવાસના અને દેહાદિને દષ્ટા હું છું. આ હું તે જ્યારે કાણાદિને બાંધેલું હતું. ત્યારે પણ હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org