________________
૧૧૦ : સવીયસ્થાન
તે અત્યંત બેહાલ થતું નથી, તેમ પુદ્ગલ બાંધીને માલિકપણું જાણે એટલે પિતાને દુખ સુખ પણ થાય.
મેટી હાનિ તે, પુગલ જ્યારે પિતે બાંધ્યું અને પછી ભૂલી જઈ ભ્રમથી પુગલ તે જ હું એમ જે જાણે, તેને છે, એવા મનુષ્યને તે પુદ્ગલ ગયું તે હું ગયે એમ થઈ જાય છે, અને તેથી મહા દુઃખ પામે છે. જીવ, પતે જાણે તેપણુ ચેતનરૂપ છે અને ન જાણે તે પણ વસ્તુતઃ પિતાનું ચેતનરૂપ છેડતે નથી એમ અનુભવ થાય છે. વસ્તુતઃ તે દેહાદિના આવવાથી કે જવાથી વાત નથી. ૨૬ ૨૬. બગદાદ શહેરમાં (આગળના કાળનું, લંડન કે ઉજજૈન જેવા
શહેરમાં) એક ફકીર ગયો, પણ તે લેકની અવરજવર અને અતિ ભીડથી ગુંચવાઈ ગયે. લોકો ધંધામાં એવા નિમગ્ન થયેલા કે એ બિચારાની સામે કેઈએ પણ જોયું નહીં, તેમ જ કેઈને પૂછ્યા ગાળ્યા વગર આખો દિવસ આમ તેમ રવાજી. " એટલે સાંજ પડી અને એક ફુવારા પાસે આવ્યું, ત્યાં પાણી : પીધું, અને પાછી પિતાના ગતિ (ચાલવાના) કાર્યમાં પ્રવૃત્ત
થયો. એટલે ચાલતાં ચાલતાં વિચાર કરવા લાગ્યું કે “હવે તે | સૂઈ જઈએ' આમ વિચારતે રસ્તાની એક બાજુએ ચગાન
હતું ત્યાં ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં વિચાર કરવા લાગે કે આપણે સૂઈ તે જશું, પણ સવારે બધા લેકે ઊઠશે તે તેમાં એટલા બધા માણસનું સાથે ઊઠવું ( જાગૃતિ) થશે તે “ આપણે કેમ મળીએ;' કદાચ એટલી બધી જાતિમાં “હું
ખોવાઈ જાઉં તો ? માટે મારે કેમ કરવું ?” આમ લવતે હતે. ' તે પાસેના એક ચાલનાર માણસે સાંભળ્યું. પરંતુ ફકીર
સાહેબને એક એવો ન બુદ્દો સૂઝયો કે, આ તુંબડું છે તેને
સામે દિવસ માટે ત્યાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org