________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : : ૧૦૯ કરે છે. જીવે છે એટલે જીવ છે તે, પેાતાનાથી પર એવાં યુગલને વિખેરે છે. પુદ્દગલે ભેગાં થવા અને પુદ્ગલે વિખરાવાં, તેમાં સદા ચેતનરૂપ એવા જીવને શુ? એને તે જ્યારથી આત્મતત્ત્વને અનુભવ થયા, ત્યારથી “ માત મરી ગયું ૧૧૨૫ અને ભય ભાગી ગયા. કારણ કે, પુદ્ગલના ચયરૂપ જન્મને અને અપચયરૂપ મરણને જે પોતાનામાં આરોપિત કરતા હતા તે મટી ગયુ અને પોતે તા ચેતનરૂપ છે, એમ એળખાઈ ગયું. સાદિ અનંત છે પ્રેમ જણાઈ ગયું. પેાતે મરતા-જીવતા નથી, પણ દેડુ વે-મરે છે એમ નિશ્ચય થયેા.
<<
77
જેમ કડિયા ઘર માંધે અને ઘર ભાંગે તેમાં તેને કાંઈ નથી, તેમ આ પુદ્ગલરૂપ ઘર બાંધે કે ઘર તાર્ડ, તેમાં વસ્તુતઃ શાશ્વત જીવને કાંઈ હાનિ નથી એમ ઉચ્ચ અનુભવી અપરાક્ષ રીતે જાણી શકે છે.
પરંતુ ઘર અધાવનાર પાતે પાતાને ઘરને માલિક સમજે અને ઘર પડે તેા, માલિકપણાના અભિમાનને લીધે તેને ખાંધતી વખતે સુખ અને પાડતી વખતે દુઃખ થાય છે, તથાપિ પેાતાનામાં ફ્રીથી આંધવાનું સામર્થ્ય હાવાથી
૨૫. સરખાવા : ‘સ્મરણસંહિતા 'માં શ્રી નરસિંહરાવ દીવેટિયા કહે છે તેમ.
―
તિમિરે જન્મ્યું, તિમિર જતાં ક્ષણ, મૃત્યુ મરી ગયું રે લોલ જ્ઞાન તણી તલવાર અડકતાં, મૃત્યુ મરી ગયુ રે લોલ.
સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org