________________
ધ્યાન રૂ૫ પ્રાર: : ૧૦૦
છેડી, તેમાં જ જોડેલા અંતરાત્મા વડે, પરમાત્માને જ જાણ. ૨૩
વિવેચનઃ સકળ પરવસ્તુ અને બીજા નાના મેટા લૌકિક લેકેત્તર દેવદેવીના શરણ છેડી એક વીતરાગને જ ધ્યાન દ્વારા એ પામવાની ઈચ્છા રાખનાર મેક્ષાભિલાષીએ તે પરમાત્માની સન્મુખ અંતરાત્મા કરી, તેની સાથે પોતાની એકતા અભેદભાવે કરીને ભાવવી.
અંતરાત્મા, પરવસ્તુ અને સ્વવસ્તુને સમજી, પરવતુથી વિમુખ અને સ્વવસ્તુની સન્મુખ થાય છે. એવું અંતરાત્માથી એટલે ભેદજ્ઞાનથી જ બને છે. એમ ભેદજ્ઞાન થયા પછી સ્વવસ્તુમાં યાનીને રોઉં રૂપ પિતાને નિશ્ચય થાય છે અને પરવસ્તુમાં ત્યાગબુદ્ધિ થતાં દેશવૃત્તિથી માંડી ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી પરવસ્તુમાંથી હુંપણને ખેંચતે જાય છે. - શ્રી દેવચંદ્રજી પણ કહે છેઃ પ્રીતિ અનાદિની પર થકી, જે તેડે છે, તે જોડે એહ પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ
ઋષભ જિર્ણદશું પ્રીતડી, ૩૩. કેવા તત્વનું ધ્યાન કરવું?
કarmavમધ્ય – નર્ત રાઇ વાત છે
अजं जन्मभ्रमातीत, निर्विकल्प विचिंतयेत् ॥ ३३ ॥ ૨૩. સરખા : અવધૂત યોગી આનંદઘનજી કહે છે તેમ–
બહિરાતમ તજ અંતર રમાતમ, રૂપ થઈ થિર ભાવ પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરપણ દાવ.
–સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org