________________
૧૦૬ :: સવીય ધ્યાન
થાય છે, કારણ કે, દાનાંતરાય જવાથી દાન કરી શકે છે એને લાભાંતરાય જવાથી સર્વ પ્રાપ્ત થાય છે.
આત્મતત્વ સિવાયના સઘળા જ્ઞાનથી લેકેને લાભ જ થાય તેમ નથી. કેટલાક તે તેમને નીચે જ લઈ જવામાં મદદ કરે છે, અને કેટલાક ઊંચે. જેમ લેખંડની બેડીરૂપ અશુભ કર્મને બે ઊંચકે છે, તેમ શુભકર્મરૂપ સેનાની બેડીને (મૂર્ખ શભા ગણુને) જે ઊંચકે છે, પરંતુ જાતે નથી કે અશુભ કર્મ જેમ નારકીના કારાગૃહમાં, ને તિર્યંચના બંધીખાનામાં (of Correction) બંધ રાખી જીવને રીબાવે છે, તેમ શુભકર્મરૂપ સેનાની બેડી સાથે પણ ઉત્તમ મનુષ્ય કે ઉત્તમ દેવતા આદિના મહેલમાં કે બાગમાં નજરકેદ રાખે છે. પરંતુ આ છેલ્લા બે પણ કર્મ પરિણામ રાજાના કેદી ખરા. તેને કેદમાંથી છેડી છૂટો ન કરે (મોક્ષ ન આપવા દે) માટે. પરંતુ આત્મા, તે બન્ને બેડીઓને અશુભકર્મરૂપ લેખંડની અને શુભકર્મરૂપ સુવર્ણની બેડીએને તેડી જન્મમરણના ફંદાને છોડાવી, સકળ પદાર્થ સંપૂર્ણ જ્ઞાન કરાવી મોક્ષપદ આપે છે. માટે એકાંત મેક્ષ સાધન પણ આત્મજ્ઞાન જ છે અને તે ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. ૩ર. મુમુક્ષુએ બેય કેમ ભાવો?
स एव नियतं ध्येयः स विज्ञेयो मुमुक्षुभिः । અનન્યરાજળમા, તનાંતરમના રૂર છે
અથ: મોક્ષની ઈચ્છા રાખનાર જનોએ નિશ્ચયે એ જ પરમાત્માનું દયાન ધરવું અને બીજા સર્વે શરણેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org