________________
ધ્યાનસ્થરૂપ પ્રારંભ : : ૦૫
જેથી લાકાલાક પ્રકાશ પાસે, જેથી પાંચે દ્રવ્યના અશેષદ્રવ્ય ગુણુ પર્યાયનુ યથાય જ્ઞાન થઈ શકે એ જ જ્ઞાન છે, ને તે જ આત્મજ્ઞાન છે, અને તે જ સૂર્યને પણ પ્રકાશ આપે છે.
સૂર્ય આકાશમાં હોય, પરંતુ તેના પ્રકાશ જગતમાં પડે છે, તેમ આત્મા ગમે તે સ્થાનકે હાય, તથાપિ તેને પ્રકાશ લાકાલેાકમાં વ્યાપક છે અને સવે પદાર્થોં એ જ્ઞાનને જાણે પારદર્શક હોય તેવા દેખાય છે. મારા ગુરુ પ્રભુ આનંદઘન પણું ગાન કરે છે: “ કેવલ કમલા અપસર સુંદર ગાન કરે રસ રંગ ભરી.”
૩૧, આત્માનો નિશ્ચય કેમ થતેા નથી અને કેમ થાય છે?
यत्स्वरुपापरिज्ञानात् नामतत्वे स्थितिर्भवत् । यं ज्ञात्वा मुनिभिः साक्षात प्राप्तं तस्यैव वैभवम् ।। ३१ ।।
અર્થ : જે પરમાત્માનું સ્વરૂપ જાણ્યા વિના આત્મતત્ત્વમાં સ્થિતિ થતી નથી અને જેના જાણવાથી મુનિઓએ, સાક્ષાત્ પરમાત્માને જ વૈભવ પ્રાપ્ત કર્યાં એમ જાણવું.
વિવેચન : આખા જગતમાં કોઈ પણ જગા એવી નથી કે જયાં માણસનું મન નિરંતર સ્થિરતા પામે, પરંતુ જયાં તે ક'ઈક પણ સ્થિરીભાવ પામે તેવુ' તે એક પરમાત્માનુ
ધ્યાન જ છે.
પરમાત્માના ધ્યાનથી પરમાત્મા થતાં સઘળાં આવરણે દૂર થઈ, અને સઘળી વસ્તુઓ વગર ખાધા કરવે પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org