________________
ધ્યાનરવરૂપ પ્રારંભ : : ૧૦
શ્રીમદ્ આચાર્ય મહારાજ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ યોગશાસ્ત્રમાં કહે છે કે :
योगः सर्वविपदल्ली, विताने पर शुसितः ।
अमूल-मंत्रं तंत्रं च कामण निवृत्तिः श्रियः ॥ २९ ।। - સઘળી આપદારૂપ વેલીઓના સમૂહને, ગ, (યાન માર્ગ) તીક્ષણ ધારવાળા કુહાડા જેવું છે, એટલું જ નહિ પરંતુ મેક્ષરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરવાને અમૂલ મંત્ર, તંત્ર, અને કામણરૂપ છે.
આજે અમેરિકામાં માત્ર શુભ પરિણામ રાખી રેગ મટાડવાના દાખલાની ખોટ નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આપણે આપણું પેગમાર્ગને મૂકી, કેવળ બાહાક્રિયા ઉપર રાચીમાચી રહ્યા છીએ! પરંતુ આ બાહ્ય ક્રિયા,
ગસાધનાથી ઘટવાની નથી, પરંતુ વિશુદ્ધ થશે, સુશોભિત થશે, સાથે થશે. વિધિપૂર્વક થવાથી ફળદાયી થશે એ જ લાલનની સર્વ માનવ બાંધને પ્રાર્થના છે.૨૧
ર૦. જુઓ લાલનના આંતરઘ નામના અનુવાદમાં. આ લધુ.
પુસ્તકમાં આપણા અમેરિકન બાંધ શુભ પરિણામ, નિર્મળ અધ્યવસાયથી ગિશાંતિ કેવી રીતે કરે છે તેનું ખરેખરું પ્રયોગસહ વર્ણન છે.
–વિવેચક ૨૧. પરંતુ જન્મ, જરા, મરણાદિ રોગ–ોગે તે માત્ર પાન
સિદ્ધ-સ્વરૂપની જરા માત્ર ધ્યાનમાં જ ઝાંખો થતાં જ ચાલ્યા જાય છે. મેત મરી જાય છે એટલે પિતાનું સાદિ અનંત સ્વરૂપ - અક્ષય સ્થિતિરૂપ દેખાઈ રહે છે.
–વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org