________________
૧૨ : : સલીયધ્યાન
સિતાત્માના ધ્યાનથી જીવ ગુણસ્થાનક યા ગુણશ્રેણિ પર ચડે છે, અને જેમ જેમ ઉપર ગયા તેમ તેમ કમરૂપી ભાર ઓછો થઈ આત્મા નિલેપ થતું જાય છે.
એક સરોવરમાં જેમ માટીથી લપેટેલું તુંબડુ હેય, તેને જેમ પાણીની છોળો લાગે ને માટી પલળીને રફતે રફતે જેમ ઉખડી જાય, તેમ તેમ તુંબડુ ઊંચું આવતું જાય, તેમ ક્યાનરૂપ સરોવરમાં શુભ પરિણામરૂપ છે લાગવાથી જીવરૂપ તુંબડું ઊંચું ચડે અને જેમ જેમ ઊંચું ચડે તેમ નિરેગ થતું જાય અને બારમા ગુણસ્થાનકે બધી માટી ખસી જાય, તેરમે પોતાના શુકલધ્યાનના સરેવરમાં જીવ ખૂલતે દેખાય અને ચૌદમામાં મનેગાદિ ગયાથી ધ્યાનાતીત અવસ્થામાં આવે. કારણ કે, હવે દયાન કરવાના અનાદિ ગયા અને જીવ તે સિદ્ધ થયે, જીવપણું ગયું એટલે જીવમાં કમ હતા તે બાદ થયા. એટલે તે જે બાકી રહ્યો તે આમરૂપે જ રહ્ય, તે જ સિદ્ધાત્મા, અપુનર્ભવ હોવાથી અમરત્વ પામે છે.
સિદ્ધાત્માનું અણુમાત્ર જરા-સરખું દયાન ત્રણ કારણ યેગે કરવાથી સકળ રેગો જતા રહે છે. તે છતાં કેને ઔષધાદિમાં કેટલી શ્રદ્ધા છે? અરે જૈન બાંધ! ધ્યાન પદ્ધતિ તમારા ચતુર્વિધ સંઘમાં વધારે અને કાયા વચન અને મનને વિશુદ્ધ રાખી આત્મધ્યાન કરે કે જેથી કંઈ રેગ રહે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org