________________
ધ્યાનસ્વરૂપ પ્રારભ : ૧૦૧ લય જણાવશે, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ જણાવશે. “ ઉલટ, પલટ, ધ્રુવ સત્તા રાખે’ એમ જણાવશે.
કાર આત્મતત્ત્વ સંબધે પંચપરમેષ્ટિરૂપ પિતાના આત્માને દાખવશે, એટલે કે પોતાનું જ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ અને અરિહંત સ્વરૂપ અનુક્રમે દેખાડશે.
મ + + 2 +૩+૫ એટલે જ કહેતાં અરિહંતરૂપ આમા, જ કહેતાં અશરીરિસિદ્ધરૂપ આત્મા, ૩ઝા કહેતાં આચાર્યરૂપ આમ, ૪૩ કહેતાં ઉપાધ્યાયરૂપ આતમા અને પs કહેતાં મુનિરૂપ આત્મા. એમ ધ્યાન કરતાં જવું.
અભ્યાસીએ મુનિરૂપ પિતાના આત્માને પ્રથમ, પછી ઉપાધ્યાયરૂપે, પછી આચાર્યરૂપે, પછી અરિહંતરૂપે અને છેવટે સિદ્ધરૂપે થાવ. એ કંઈક દયાનાભિલાષીઓને ઉત્સાહક થશે.
રેગાદિ યમ, નિયમ, આસન જ૫ થતાં જ નિવૃત્ત થાય છે. આવા કથાત જામિયા યમ નિયમ–પૂર્વક આસનના જપથી બંને (ટાઢ તડકા વગેરેના) અભિવાત થાય છે.
વળી સિદ્ધ ભગવાનના ધ્યાનથી થતી નિજેરાને લીધે, અલ કર્મોના પુદ્ગલેની નિર્જરા થાય છે, એટલે રેગના કારણરૂપ અશુભ કર્મો ગયા તે તે કર્મનું કાર્ય રોગ તે કિમ સંભવે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org