________________
૧૦૦ સવસ્થાના છે, તેના રગો અનુક્રમે જતા રહે છે, તેમ શુદ્ધ ચૈતન્ય ધ્યાનથી તે જન્મ, જરા, મરણાદિ સર્વ રેગે જતા રહે છે.
અર્થસહિત કારને પાંચ પ્રકારે જાપ કરવાથી પણ સર્વ રેગે જતા રહે છે. એ જાપના પાંચ પ્રકારે આ પ્રમાણે છે: (૧) વાચિક : બીજા સાંભળે તેમ અર્થ ચિંતનપૂર્વક જાપ (૨) ઉપાંશુ ? એટલે પિતે જ શ્રવણ કરી શકે, એ અર્થચિંતનપૂર્વક જાપ (૩) માનસ : એટલે (અંતર મુખમાં) જ૫ અર્થચિંતનપૂર્વક કરે. (૪) ધ્યાનજ એટલે પિતાની મેળે જ અંદર જાપ થયા કરતે હેય તે દષ્ટારૂપ છે. (૫) અભેદભાવ તે કારરૂપ જ હું છું. સેહરૂપ
યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, કારના અર્થસહિત જાપથી સકળ અંતરાયનો અભાવ, અને આત્મદર્શનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જે તતઃ પ્રત્યે તમfષામડાનાયામાવ4 in અને તે અંતરાય આ પ્રમાણે ગણાવે છે: “ગાધિરસ્થાનતંરાય प्रभादालस्याविरतिभ्रांतिदर्शनालब्धभूमिकत्वानवस्थानानि વિકિપડાયા: ' વ્યાધિ, ત્યાન, (ધ્યાનમાં અપ્રવૃત્તિ) સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અનવસ્થા વગેરે જે ચિત્તને વિક્ષેપ કરવાનાં કારણે છે, તે અંતર છે. તે બધા કારને ચાનથી દૂર થાય છે. * *કાર પરવાના સંબંધે ઉત્પત્તિ, સ્થિતિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org