________________
ધ્યાનસ્વરૂપ પ્રારંe :: ૯૯
સ્થાવરજીવ, ત્રસજીવ; એમાં સ્થાવર ત્રસરૂપ પુદ્ગલે અસે, પરંતુ જીવ તે શાશ્વત છે, તે માટે તેને સાક્ષાત્કાર એટલે અનુભવ કરે કે સર્વ ભય જઈ નિર્ભયસ્વરૂપ પોતાનું જણાઈ રહે.
મેત મરી જાય, (સાદિ અનંત થઈ રહે) અને ભય ભાગી જાય, વળી સિદધાત્મતત્વ એ જ પિતાનું કલેક પ્રકાશ સ્વરૂપ છે, અને અનંત આનંદમય પણ એ જ અવસ્થા છે.
જગતમાં વંઘ મનુષ્યને રાજા, રાજાને ચક્રવર્તી, ચક્રવતીને ઇંદ્ર, ઇંદ્રદેવને પણ તીર્થકર, અને તીર્થકરને પણ સિદ્ધદેવ વંઘ છે, માટે જગદંઘ તે તે જ ખરા.
સૂર્ય નામના પતિદેવ જગતને પ્રકાશ આપે છે, માટે તેને કેટલાક આપણું માનવબાંધે વંદ્ય ગણે છે, પરંતુ એ સૂર્યને પણ તું કોણ છે એવું સ્વરૂપ દેખાડનાર શુદ્ધચૈતન્ય, આત્મા સિદ્ધસ્વરૂપ છે. ૨૯. એ સિદ્ધાત્મારૂપ દયના ધ્યાનથી શું થાય છે? અgધ્યાનમાળ, શારે ગામના नान्यथा जन्मिनां सोय, जगतां-प्रभुरच्युतः ॥२९॥
અર્થ : જેના ધ્યાનમાત્રથી સંસારમાં ઉત્પન્ન થતા જન્મ, જરા, મરણાદિ રેગે જતા રહે છે, અન્યથા મનુષ્યના એવા રેગ જતા નથી, માટે જેના ધ્યાનથી તે રોગ સમૂળગા જાય છે, તે જગતના અવિનાશી પ્રભુ સિદ્ધાત્મા છે.
વિવેચનઃ જે અશુભયાન છોડીને શુભધ્યાન આરએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org