________________
ધ્યાન રૂષ ગાર: ક
આત્મતત્વથી બીજુ કઈ સૂમ નથી, માટે જ તે વિશ્વના સવ તને પરિચ્છેદે છે. પરંતુ પિતે સૂક્ષ્મતમ હેવાથી અવિચ્છિન્ન છે. (૨૬)
यदग्राह्यं बहिर्भावे ग्राह्य चतुर्मुखः क्षणात् । तत्स्वभावात्मकं साक्षात् , स्वरुपं परमात्मनः ॥२७ ।।
બાહાદષ્ટિથી કે વિષયવાસનાથી કે પુગલભાવથી એ પરમાત્મતત્ત્વ કરેડ પૂર્વ જતાં પણ પ્રહાતું નથી, સમજાતું નથી, પકડાતું નથી. પરંતુ અંતર્ભાવથી એટલે હું કોણ છું એને વિચાર કરતાં સ્વાભાવિક રીતે એક ક્ષણમાં જ એ પરમાત્વતત્વને સાક્ષાત્કાર થાય છે. ૧૯
અત્યારસુધી એ પરમાત્મતત્વ ન જણાયું હોય તે આપણે સમજવું કે ભવભવમાં તેમ જ આ ભવમાં પણ hઈ ક્ષણવાર સુધી પણ અંતદષ્ટિ એટલે “હું કેણ” તપાસ્યું નથી, અને તેથી જ પરમાત્મતવ જે નિકટમાં નિકટ તે પણ જણાયું નથી. માટે કસ્તૂરીમૃગની પેઠે કસ્તુરીરૂપ પરમાત્મતત્વ જે બહાર નહીં તૂટતાં અંતરમાં જ શોધવું કે આ ભવમાં જ નિશ્ચય સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, કે જે નિશ્ચય સમ્યકત્વમાં અથવા અંતરાત્મામાં પરમાત્મતત્વને સાક્ષાત અનુભવ થાય. ૧૯. સરખા : શ્રીમદ્ રાજચંદ્ર કહે છેઃ
ઉપજે મોહ વિક૯પથી, સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા, વિલય થતા નહીં વાર. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org