________________
ફળ છે, પરંતુ આ તરવમાં કર્મને જ સંપૂર્ણ ક્ષય છે, તે રેગ તે કયાંથી હોય?
માજિ: પરમાત્મતત્ત્વ માપી શકાય એવું નથી, એટલે તે અપ્રમેય છે.
જુઓ, આપણે એક દશ માઈલના પર્વત પર ચડીએ તે એ પર્વત આપણા પગરૂપી ટેપ લાઈનથી મપાયે, પરંતુ આપણા પગમાં ગુપ્ત રીતે રહેલી લંબાઈની શક્તિ માપી શકાય નહી, તેમ જ મનુષ્યની સર્વે ઇંદ્રિમાં દેખાઈ આવતું સામર્થ્ય જ્યારે માપી શકાતું નથી, ત્યારે પરમામતત્ત્વ, જે જગતના સર્વે દ્રવ્યને સર્વ રીતે જાણી રહ્યું છે, એટલે માપી રહ્યું છે, તે પિતે તે કેમ માપી શકાય? માટે તે અપ્રમેય છે. આકાશદ્રવ્યમાં અતર્ગત ધર્મ, અધર્મ, પુદ્ગલ અને કાળ એ આવી જાય છે, પરંતુ લેકાલેકપ્રકાશક એવા પરમાત્મતત્વમાં આકાશ પણ પ્રતિબિંબિત હેવાથી માપી શકાય છે પરંતુ પરમાત્મતત્તવ માપવાને બીજો કોઈ ગજ, સાંકળ કે તલે કાંઈ નથી.
જ ન્નતવદfશતક ષડ્રદ્રવ્ય નવ તત્વરૂપી વિશ્વના તરોની વસ્થા જેણે જાણી છે એવું પરમાત્મતત્ત્વ છે.
પરમાત્મતત્વરૂપી જ્યોતિ બીજાં સર્વ તને ભેદી જાય છે, કારણ કે તે અભેદ્ય છે. કારણ કે તેને * Trofiાન મસ્ત મજાન ” એમ ઉપનિષદ ઓળખાવે છે તેમ જ આ ગ્રંથના કર્તા ગવાર શ્રી શુભચંદ્ર પણ કહે છે કે, અર્થાત સૂમમાં સૂક્ષ્મ એ તત્વ છે, પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org