________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ૯ છે. બીજુ સ્વરૂપ પણ પૂર્ણપણે દર્શન છે, ત્રીજુ ચારિત્ર છે, ચોથું વીર્ય છે, પાંચમું આનંદ છે, છઠું અમરત્વ છે, સાતમું અરૂપતા છે અને આઠમું અગુરુ-વિતા છે.૧૭
નિઃ પરમાત્મતત્વ એવું છે કે, જેમાં રાગદ્વેષને દ્ધ નથી. ૧૭
જ્યારે લાલન એમ કહે કે આ સુવર્ણની વીંટી સારી છે, ત્યારે તેને સુવર્ણની વીંટી પર રાગ છે, અને કથીરની વીટી ઉપર અરુચિ હોવાથી શ્રેષ છે, આમ પરવસ્તુમાં જે રાગદ્વેષ છે, તે પરમાત્મતત્ત્વમાં નથી, કારણ કે, પરમાત્મતત્વ પિતાની સુંદરતા પિતાનામાં જુએ છે, પણ કસ્તુરીમૃગની પેઠે સુવાસ શોધવાને બહાર ભટકતું નથી.
નિતામામ પરમાત્મતત્વ એવું છે કે જેમાંથી સર્વે રેગ ક્ષય પામ્યા છે.૧૮ રેગ એ અશુભ કર્મને પરિપાક ૧૭. પુદ્ગલમાં વીંટીની અપેક્ષાએ કડું ભારે, અને કડાની અપેક્ષાએ
વીંટી હલકી એમ ગુરુ-લબ્ધ થઈ શકે. પરંતુ આત્મતત્ત્વ કોઈની સાથે સરખાવી શકાતું નથી કે તેના સુવર્ણની માફક ખંડ થઈ શકતા નથી, કારણ કે તે અનુપમેય છે, તેથી અગુરુ લઘુક
પણ છે. ૧૮. સરખાવે :
રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ત ન કોઈ રુધિર આમિષથી રોગ ગયે તુજ જન્મથી, દૂધ સહોદર હેય.
૦ પ્રથમ જિનેશ્વર પ્રણમીએ. – પદ્યવિજયજી મહારાજ
-- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org