________________
હ૪ : સથી ધ્યાન
મહામુ: આત્મતત્વ અનંતવીર્યરૂપ છે, કેઈ એક ભાજન છે અને તેમાં અનંતવીર્ય ભર્યું છે એમ નહીં, પરંતુ અનંતવીર્ય તે જ પરમાત્મતત્ત્વ છે. એ વીર્યની ફુરણું આપણા અને જગતમાત્રના પિતૃરત્ન શ્રી મહાવીરમાં જન્મતી વખતે જ બહાર પણ પ્રગટ થતું જોયું છે કે અંગૂઠાના દબાણથી મેરુ પણ કંયે હતે.
gfપૂર્ણ: આત્મતત્વ પરિપૂર્ણ અવસ્થામાં હોય ત્યારે પરમાત્મતત્વ છે, આત્મા એ અવસ્થામાં વધત ઘટતું નથી.૧૬
પુજાતનઃ આત્મતત્ત્વની જેમ આદિ નથી, તેમ અંત પણ નથી. કાળદ્રવ્ય થકી પણ પૂર્વે હેવાથી પુરાતન છે. કાળ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ, એ પુરાતન પરમાત્મતમાં બાળકની માફક ઝૂલતાં હોય, એવાં અનુભવાય છે. (૨૫)
વિશુદાદત, નિદં ઉનતામાન ! ઝઘં રિછિન્ન, વિશ્વતરાણઘથિતY રદ્દ .
વિશુદ્ધse oોત૬ : નિર્મળ એવા આઠ ગુણે કરીને સહિત એવું, સિદ્ધ, એવું પરમાત્મપદ છે.
કેઈ અચિંત્ય વસ્તુ છે, જે વસ્તુ શબ્દોચર કે મનેચર થતી નથી, પરંતુ દયાનીના નિર્મળતર અંતકરણ અનુભવાય છે, તે જ વસ્તુનું એક સ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન ૧૬. જુઓ લાલનકૃત શુદ્ધોપયોગ અથવા સહજસમાધિ મિસિસ નવરા પેઢીના ઉદાહરણમાં.
–વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org