________________
દયાનરવરૂ૫ મારંભ : : છ
શિશુariાંત - પ્રતિનિમમ ज्योतिर्मयं महावीर्य, परिपूर्ण पुरातनम् ॥ २५ ।।
વિરુદ્ધાથiffષામમFઃ નિર્મળ અરીસા માં જેવું પ્રતિબિંબ પડે છે, તેવી કાંતિવાળું પરમાત્મપદ છે. જેમ નિર્મળ અરીસે કઈ પણ પદાર્થનું પ્રતિબિંબ છૂપાવતે નથી, પરંતુ સર્વે પદાર્થનું પ્રતિબિંબ પિતામાંહે છે, તેમ નિર્મળ એવું પરમાત્મપદ જગતના સર્વ ભાવેના દ્રવ્યગુણ પર્યાને પિતામાં બિંબિત દેખાડે છે.
સૂર્યનું બિંબ જેમ રસ્તામાં પડે છે અને રસ્તા ઉપર પડેલા પ્રકાશનું પ્રતિબિંબ ઘરમાં આવે છે તેમ નહીં, પરંતુ જેમાં સૂર્યનું અને સર્વે પદાર્થોના ભાવેનું બિંબ પડે છે એવી પ્રભાવાળું પરમાત્મપદ છે. સૂર્યોદય થતાં જેમ જગતના ખુલા પદાર્થો છૂપા રહી શકતા નથી, તેમ લાયક સમ્યકત્વરૂપ ભૂમિમાં પરમાત્મતત્વનો ઉદય થતાં કઈ પણ પદાર્થ છૂપા (છ%) રહેતા નથી.
ज्योतिर्भयं महावीर्थ परपूर्ण पुरातनम् : ज्योतिर्मयंપરમાત્મતત્ત્વ તિરૂપ છે, એટલે જ્યતિ એ જ પરમાત્મા. ચંદ્ર સૂર્યાદિની જેમ ઉદય અસ્ત થાય છે તેમ નહીં, પણ સર્વદા, સર્વકાળે, સર્વ સ્થાને ઉદય અવસ્થામાં જ સ્થિરપણે એકસરખી રહેતી પતિ તે જ પરમાત્મતત્ત્વ છે. લાલન કહે છે કેઃ “અખંડ આ સ્થિર તિમાં નથી થાતું, નથી જાતું. ” અર્થાત્ એ તિની વધઘટ થતી નથી, અખંડ એક જ રૂપે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org