________________
હ૦:: સવીયસ્થાન
જ્ઞાનરૂપ પૂળી અને દર્શનારૂપ દૂધપાકનું જે સુખ) પિતાનામાં ન હોય, ત્યારે એવી પ્યાલા કે સાકરરૂપ ચમચાની શી જરૂર છે? મધુબિંદુની માફક ટપક ટપક કરતું એક એક બિંદુ પણ મેક્ષપદના પૂર્ણ મધપૂડા જેવું નથી. માટે દેહભાવરૂપી કેદખાનામાંથી નીકળે તે સાઠ સિત્તર વર્ષ જેવડી ડાળીઓનાં આયુષ્ય જઈ, સાદિરૂપ અનંત અનંત વૃક્ષના આયુષ્ય મળશે. મત રૂપ હાથી તેમને સિંહના સાવક (બચ્ચાં) – શ્રીવર પ્રભુ રૂપ કેશરીસિંહ બચ્ચાંને જોઈ ભાગી જશે કે મતરૂપી હાથી મરી જશે, અર્થાત અમર વૃક્ષપણું મળશે. સંસારમાંથી નીકળી ક્ષમેદાનમાં અવાશે. માટે ઈન્દ્રિયેથી સુખ છે એમ નહીં, પરંતુ સુખ તે પિતાનામાં જ છે એમ સમજી પરપદાર્થમાં સુખની લાલસા છોડી, આત્મવસ્તુના સુખને આસ્વાદે છે. તે ઈન્દ્રિયની અપેક્ષા રાખતા નથી. એવું પરમ આત્મતત્ત્વ છે. (૨૩)
नि:शेषभवसंभूत - क्लेशदुम हुताशनम् । શુમતનિ, જ્ઞાનri mરિટિ ૨
નિ:શેષમાહંત રામ દુતારાનમ્ - અનેક જન્મજન્મરૂપા ભવે ઉત્પન્ન થયેલાં કર્મ વાસનાનાં વૃક્ષને એકદમ ભસ્મીભૂત કરનાર અગ્નિ જેવું – પરમાત્મતત્વ છે.
કલેશે એ દુઃખનું નામ છે, શ્રીમદ્ હરિભદ્ર જેમને માર્ગાનુસારી ગણુતા સંભળાય છે, ગસૂત્રના કર્તા પતંજલિ પણ પાંચ જાતના કલેશે આ પ્રમાણે કહે છે: “કવિ
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org