________________
માન
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ઃ ૮૯ નીકળી આવે. માટે ઇન્દ્રિરૂપી જાળિયારૂપી શરીર કેદખાના માંથી નીકળતાં તેઓ પણ નીકળી જ જાય છે.
નિગોદરૂપી કારાગૃહમાં આ જાળિયાં પણ નહોતાં. વ્યવહાર રાશિમાં આવતા એકેન્દ્રિમાં એક, બે ઈન્દ્રિયમાં બે તેટ્રિમાં ત્રણ, ચારેન્દ્રિયમાં ચાર અને પંચેન્દ્રિયમાં પાંચ, એ કેદખાનાના જાળિયામાં થયાં. માટે ઇન્દ્રિય રહિત જ અર્થાત જાળિયાંરૂપ ઈન્દ્રિમાંથી લેવાનું મૂકી દઈ, જે ક્ષાપક સમ્યકત્વ રૂપ મેદાનમાંથી જોવાનું જુએ છે, તે પરમાત્મતત્ત્વ છે.
અહીં એક ઇન્દ્રિયગોચર ઉદાહરણ લઈ સિદ્ધ કરીએ કે ઈન્દ્રિય જતાં પણ ખરું સુખ આત્મા કેમ ભેગવે?
એક સાકરને ગાંગડ લે. જીભરૂપ રસેન્દ્રિયના જાળિયામાં જતાં – આસ્વાદતાં સાકર મીઠી લાગે છે. સાકર એ વિષય અને જીભ એ આ ઉદાહરણમાં ઇંદ્રિય છે. પરતું જરા વિચાર કરે કે મીઠું કોણ છે? સાકાર કે પતે? એ મીઠાશની પ્રવૃત્તિ કેનામાં થાય છે? સાકરમાં કે પિતાનામાં કાં તાવ આવતું હોય ત્યારે સાકર મીઠી નથી લાગતી ? આ છેલ્લા દાખલા પરથી, તેમ જ મીઠાશની પ્રવૃત્તિ કયાંથી છે તેને ખ્યાલ કરવાથી માલૂમ પડશે કે મીઠાશ તો આપણામાં છે. માત્ર સાકારનામના પદાર્થ મારફતે તે આપણી મીઠાશ ઈદ્રિયેના પ્યાલામાં પ્રદર્શિત કરીએ છીએ. પરંતુ પિતાનામાં રહેલી મીઠાશ, પરિપૂર્ણ મીઠાશ (અનંત આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org