________________
:: સદીધાન
વિકાતરવાઃ અજ્ઞાનથી, બહિરાભથી એ સ્વરૂપ જણાતું નથી દેખાતું નથી, આસ્વાદાતું નથી, અનુભવાતું નથી, ગ્રડતાતું નથી, આલિંગાતું નથી. તેમાં કંઈ આ કારણ નથી કે જ્ઞાનના પ્રકાશમાં કંઈ ન્યૂનતા છે. એ પરિપૂર્ણ પ્રકાશિત છે, પરંતુ તેના તેજમાં, મિથ્યાત્વાત્માબહિરાત્મા–અજ્ઞાનાત્મા-વિષયાનંદી, પગલાનંદી, આત્મા ઘુવડની પેઠે અંજાઈ જાય છે, અને આ તે સત્ય છે કે, વસ્તુરૂપે નહીં દેખાવામાં બે કારણે હોય છે. એક તે પ્રકાશમાં ન્યૂનતા, અને બીજું પ્રકાશનું અતિશયપણું. તેમાં પરમાત્મ પ્રકાશ, તે કાલેક પ્રકાશ છે, એમ પૂર્વના વિશ્વરૂપ વિશેષણથી કહ્યું, અને તે સર્વદા ઉદય પામેલું જ છે. એ ઉત્તર વિશેષણથી કહેશે. માટે પ્રકાશની ન્યૂનતા નથી. પરંતુ અધિકતાથી અજ્ઞાન–બહિરાત્મારૂપી ઘુવડ તેને દેખી–જાણુ-ગ્રહ–આસ્વાદિ-અનુભવી શકતું નથી, એવું પરમાત્મતત્ત્વ છે.
રોહિતનઃ સર્વદા ઉદય પામેલું પરમાત્મતત્વ છે. અંધારી રાત્રિએ જેમ ન દેખાય, તેમ મિથ્યાત્વથી ન દેખાય. પરંતુ અંધારી તારાવાળી રાતે જેમ ઝાંખું ઝાંખુ દેખાય, તેમ માર્ગાનુસારીના ગુણેમાં પ્રવેશ કરતાં પ્રાણીથી ઝાંખું દેખાય. તથાપિ જેમ મધ્યાહુને વસ્તુરૂપે વસ્તુ દેખાય, તેમ અંતરાત્મથી નિશ્ચય સમ્યકત્વવાળા પ્રાણુથી દેખાય. જેમ બહિરાભે ઘુવડ પરમાત્મપ્રકાશને દેખતું નથી, તેમ અંતરાત્મરૂપી ચક્રવાક lark પરમાતમ પ્રકાશને દેખતે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org