________________
ધ્યાનસ્વરૂપ પ્રાર ભ
ઉચ્છેદ ખારમા ગુણસ્થાનકે થઈ ગયા છે, એટલે મેહાદના સેવકો જે સકામ ક્રિયા કરતા હતા તેને પણ ઉચ્છેદ થવા લાગે છે. એટલે પૂર્વ પ્રયાગથી, જેવી ક્રિયા થાય તેવી ક્રિયા અભ્યાપકપણે થવા લાગી અને તેને લીધે જ અખંડ આ સ્થિર જ્યેાતિમાં નથી થાતું, નથી જાતું” એમ આ અવસ્થામાં અનુભવાય છે.
નિસ્લમ દેહાતિ હતા, ત્યાં સુધી સૂર્યની ગતિ વડે મેાતાના વર્ષ માપતા, અને એ બિચારા સૂર્ચાએ તેમના વર્ષાની ઘણા કાળ સુધી નાકરી કરી, તેમના મેટા પૂના આયુષ્ય ગણ્યા. પરંતુ વારંવાર જતા આવતા પુદ્ગલ એ હું નહીં, પરંતુ તેમાં રહેલા શાશ્વત જીવ તે જ હું એમ અનુભવ થયે કે દેહાદિ નિરસપણે રહ્યાથી દેહાદિ ક્ષય પામી, સાઅિન તપણે શાશ્વત રહે છે માટે નિમ્પમ
આનમંÇિ : જેમ પૃથ્વીમાં રાત અને દહાડા, તેમ દેઢુભાવમાં સુખ-દુઃખ, પરંતુ જેમ સૂર્યંમાં રાતદડા નહીં., પણ કેવળ પ્રકાશ, તેમ આત્મભાવમાં સુખદુઃખ નહી, પણ કેવળ અવ્યાબાધ (જે કોઈ દિવસ જવાનુ નથી. ) તેવું સુખ, માટે મનમંÇિ (૨૨)
विश्वरूपमविज्ञात- रूपं सर्वदोदितम् ।
कृतकृत्यं शिवं शान्तं निष्कलं करणष्युतं ॥ २३ ॥
વિવેચન : વિશ્વરૂપમૂ: જ્ઞાન, લેાકાલાકમાં પ્રકારી રહ્યુ છે, માટે વિશ્વરૂપ છે અને જ્ઞાન એ જ પરમાત્મતત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org