________________
૮૨ ઃ ઃ સરીયધ્યાન નથી. પરંતુ એવા પૂર્વે પણ અક્ષર નથી, ક્ષર છે, કારણ કે તે ખૂટી જાય છે. પરંતુ આ સઘળા કાળમાં કાળદ્રવ્ય પતે અક્ષર છે, તેમ ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અક્ષર છે, પરંતુ તેમના પર્યાય થતાં તેમની શરતા કહેવાય છે, તે જે દ્રવ્યરૂપે અક્ષર એવા જીવ પણ મનુષ્યાદિ પર્યાય પામી ક્ષરતા પામે છે. પરંતુ જ્યારે પરમાત્મ અવસ્થા કે સિદ્ધ અવસ્થાને પામે છે, તે પછી બીજા દ્રવ્ય દ્રવ્યરૂપે અક્ષર રહેવા છતાં પર્યાયરૂપ હંમેશ હાર રહેવાના. તેમ આ પરમાત્મદશા પામ્યા પછી, કેઈ કાળે પણ મનુષ્યાદિ પર્યાયરૂપ ક્ષરતા પામતું નથી. માટે તે પરમાક્ષરરૂપ છે.
પ્રકૃતિ પ્રલયકાળમાં સર્વ પર્યાય છેડી એકરસરૂપ દ્રવ્યપણે હેય છે, છતાં એ શાંતિ, પછી તેમાં રજ, તમ, સત્વાપત્તિથી પાછી પર્યાયરૂપ ક્ષયવતી થાય છે. પરંતુ આ ત્રિગુણાતીત આત્મા સિદ્ધ સ્થિતિ પામ્યા પછી કઈ કાળે મનુષ્યાદિ પર્યાય પામી ક્ષર થતો નથી, માટે તે પરમાક્ષર છે. The most unchangeable છે. - નિરા: વિકલ૫ મનાદિના ધર્મ છે, એ વિકલ્પો રાગાદિથી ઊઠે, માટે રાગાદિને દવંસ થતાં ચિત્તમાં વિક ઉઠતા હતા. તે પણ વિલય પામે છે અને એવા નિવિકલ્પ ચિત્તમાં જ આ લેકાલેક ભાસ્કરને પૂર્ણોદય જણાઈ આવે છે.
fજ વાળંઃ એટલે નહીં હાલવું-ચાલવું. હાલવાચાલવાની ક્રિયા વગરનું. કારણ કે મહિનીને પૂર્ણ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org