________________
૮૦ સવાધ્યાને ઉપયોગ ઉભય આત્મા છે એટલે જ્ઞાનદર્શનરૂપ છે.)
નિર્થિ: આત્મા નિષ્ક્રિય છે. ત્યારે આ લાલનને હાથ કલમ પકડીને નિષ્ક્રિય શબ્દની વ્યાખ્યા લખે છે, તે છતાં નિષ્ક્રિય કેમ કહેવાય? માટે વાચક બાંધવે ચાલે, આત્મા નિષ્ક્રિય છે તેની તપાસ કરીએ કલમ હાથમાં છે ને હાથ ચાલે છે, તેથી કલમ અક્ષરે લખે છે, હાથ શાથી ચાલે છે? મન મગજમાં રહી હાથની નસેને પ્રેરે છે. એ પ્રેરણાનું કારણ લાલનને માટે તથા બીજાને માટે (ઉપદેશ ક) એ રાગ છે, એટલે કર્મ છે. જેમ એક ફેકટરી, એક જીનમાં રહેલી વરાળના બળે ચાલે, તેમાં કાંઈ ઈજનેર કર્તા થઈ શકે નહીં – ઈજનેર કર્તા કહેવાય જ નહીં, પરંત વરાળ કહેવાય, પણ જેમ એન્જિનમાં વરાળ રાખવી એ ઈજનેરના સ્વાધીનમાં છે, તેમ કર્મ છે એટલે વરાળ છે,
૯. વી. સાંકળી, કરશે એ અલંકારે તે વિશેષ, અને તે
બધામાં વ્યાપ્ત એવું સુવર્ણ તે સામાન્ય. હેમચ દ તારાચંદ, દીપચંદ, લાલચંદ એ વિશેષ્ય ને મનુષ્ય તે સામાન્ય પતુ. હેમચંદ એ સામાન્ય હેઈ શકે ત્યારે વિશેષ જામનગર, ચાર વર્ષ, વિઠ્ઠલજીને પુત્ર એમ હોય છે.
માટે આ માને એક જાણનાર – દેખનાર એટલે વસ્તુના વિશેષ જાણનાર અને સામાન્ય રૂપે દેખનાર જેમ – આ દી ટેબલ પર છે, તે લાલનને સમગ્ર દેખી રહ્યો છે (ર્શન) તેમ જ લાલનની અનેક ક્રિયા પણ જાણી રહ્યો છે, (જ્ઞાન) આમ જે તસ્વ. મન્વાદિમાં દેખે છે જાણે છે, તે આત્મા. પરંતુ જે જણાય છે કે દેખાય છે તે, ય ક દશ્ય છે તે, તે નહીં.
– વિવેચક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org