________________
દશાના પ્રારંભ : ૦૯
પ્રમાણ ન કાઢી શકાય, એવા અનુપમ છે, જુદાં જુદાં વિશ્વતવની વ્યવસ્થા જેણે જાણે છે. (૨૬)
બાહ્યાભાવથી જે ગ્રહણ થઈ શકતા નથી, જે અંતર્ભાવથી અહી શકાય છે એવું પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ સ્વભાવથી જ છે. તેનું ધ્યાન કરવું, કારણ કે, એ જ પરમધ્યેયરૂપ છે. (૨૭)
વિવેચનઃ આ પરમાત્માનું ધ્યેયસ્વરૂપ કહ્યું. તેના પ્રત્યેક વિશેષણ પર મનન કરી, ધ્યાનમાં પ્રવેશ કરે, કે જેથી, ધ્યાનમાં એકાગ્રતા થઈ અનુભવ સહજ થઈ શકે.
આત્માને આટલાં વિશેષણે કલેક ૨૩ થી ૨૭ સુધીમાં આપ્યા છે, તે પ્રત્યેક વિશેષણ પર અનુપ્રેક્ષણ કરી (મનન કરી), પોતામાં લાગુ પાડવા ધ્યાન કરવું. અહીં સહજ તેમ કરી દેખાડવા લાલન યત્ન કરે છે.
साकारं निर्गताकार, निष्क्रिय परमाक्षरम । निर्विकल्पं च निःकंप, नित्यमानन्दमंदिरम् ॥
નારંઃ આત્મા સાકારરૂપ છે, કારણ કે, જ્ઞાન સાકારપગવંત છે, પદાર્થોના અશેષ (સમસ્ત) વિષયને જાણે છે અને વિશે સાકાર છે, માટે જ્ઞાન પણ સાકાર થાય છે અને જ્ઞાન છે એ જ પિતે છે. (કંઈ સેય પિતે નથી.)
નિતાઃ એટલે આત્મા નિર્ગત આકાર એટલે નિરાકાર રૂપ છે, કારણ કે, સામાન્ય પગરૂપ છે. વસ્તુમાં રયા સામાન્યના દષ્ટ છે. (આમ શિવ અને સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org