SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ rસવાશયાન विशुद्धादर्शसंक्रात-प्रतिषियसमप्रभम । ज्योतिर्मयं महावीर्य, परिपूर्ण पुरातनम् ॥ २५ ।। વિજ્ઞાષrળસ, દિ સિતારાના અw vfzfછન્ન - ૨૬ / यग्राह्य बहिर्भाय - चांतर्मुखः क्षपात् । - તમારામાં સાક્ષાત રાજ vમામન / ૨૭ | અર્થ: આકારે સહિત, આકારે રહિત, અકિય, પરમ અક્ષરરૂપ, નિર્વિકલ્પ, નિકંપ, નિત્ય અને આનંદના મંદિરરૂપ પરમાત્મા છે. (૨૨) વિશ્વરૂપ છે, મિદષ્ટિથી જેનું સ્વરૂપ જણાતું નથી, સદાકાળ ઉદયરૂપ છે, કૃતકૃત્ય છે (અર્થાત્ કશું કરવાનું બાકી નથી), શિવ એટલે કલ્યાણરૂપ છે, શાંત એટલે ભરહિત છે, નિલ એટલે શરીરરહિત છે, ઈન્દ્રિય વિનાના છે. (૨૩) સમસ્ત ભવોમાં ઉપજેલા કલેશરૂપ વૃક્ષને (બાળવામાં) અગ્નિ સમાન છે, કર્મમળથી રહિત હેવાથી શુદ્ધ છે, અત્યંત નિલેપ છે અને જ્ઞાનનું ચક્રવતી રાજ્ય જેને વિષે સ્થાપિત છે. (૨૪) નિર્મળ અરીસામાં પ્રતિબિંબ સમાન જેની પ્રભા છે, તિમય (જ્ઞાનપ્રકાશરૂપ) છે, મહાશક્તિવાન છે, પરિપૂર્ણ છે અને પુરાતન પણ છે. (૨૫) નિર્મળ આઠ ગુણાએ કરીને સહિત છે, નિદ્ર એટલે રાગદ્વેષરહિત છે, રોગરહિત છે. અપ્રમેય એટલે જેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002020
Book TitleSarviyadhyana
Original Sutra AuthorN/A
AuthorShubhachandra Acharya
PublisherJain Associations of India Mumbai
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dhyan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy