________________
: સી ધ્યાન
બાહુબલિની બાહુમાં જે ખળ છે, અભયકુમારના મસ્તિકમાં જે બુદ્ધિ છે, શ્રી મહાવીરના અંતઃકરણુમાં જે દયા છે, અને હેમચ`દ્રની કવિતામાં જે માય છે, તે જ સામર્થ્ય તારામાં છે, તેએમાં વ્યક્તિરૂપે અને તારામાં શક્તિરૂપે છે, માટે ધ્યાનની કળાથી તેને તુ વ્યક્તિરૂપ કર. બીજા દાદરા તા પગથીયે પગથીયે તને ચડાવશે, પણ શુભધ્યાન અને શુભપરિણામ તો ઉપશમક્ષપક શ્રેણી (Elevater) જેવા છે.
ટિપ્પણ : ધીરજ રાખી, શાંત રહી હું કાણું ? એવા પ્રશ્ન પેાતાને કરવા. એટલે અંદર હું કાણુ એવુ ખાલવાને પ્રેરતુ કંઈ જણાશે, અને એ પ્રેરનારમાં હું બુદ્ધિ થઈ એટલે આ દેહ, ઇંદ્રિયે, એ હુંથી જુદા હાલતાચાલતા હથિયારે જણાશે. પછી એ પ્રેરણાથી શરીરયંત્ર ચાલતું દેખાય, તે અનાદિકાળના કમને ધૂમાડો, સ્ટીમ (steam) વરાળ છે અને જેમ વરાળને જોરે સ'ચા ચાલે તેમ આ શરીરરૂપ સૉંચે-ફેકટરી (Factory ) ચાલતી જણાશે. પરંતુ વરાળ હું નથી, પરંતુ હું તો એ વરાળને, તેમ જ આ શરીર-ફેકટરીના ચાલતા સચાને, તેમ જ આ પિસ્ટનરૂપ ફરતી ઇંદ્રિયાને હવેથી, જોનાર છું. એમ થયુ' કે આ ફેકટરીમાં ભૂલથી બધાઈ ગયેલે જીવ કાંઈ અલગ છે, અંદર છે, શાંત છે, એમ જણાશે, અને દૃશ્ય એવી વસ્તુ સાથે એકમેક થયા છે, તેમાંથી છૂટતાં પેાતાના ખરા સ્વરૂપની ણુવામાં ઝાંખી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org