________________
છ૪:: સતી ધ્યાન
છે કે, સહેલાં છે. પરંતુ મારા માનવ બાંધવે અસત્ય સહેલું નથી, દુધ્ધન કરવું સહેલું નથી તે જુઓ આપને દેખાડું! " સત્ય બોલવું હોય તે તેને જેવું સાંભળ્યું, જોયું હોય તેવું જ કહેવામાં કંઈપણ ઉમેરવાની – ઓછું કરવાની જરાપણ તસ્દી લેવી પડતી નથી. પરંતુ અસત્ય બોલતી વખતે એટલે હાય કંઈ ને કહેવું કંઈ માટે મનમાં ગોઠવણ કરવાના શ્રમમાં ઉતરવું પડે અને તેવું વચનનું કરૂપ અંદર ઘડાયું કે પછી બેલાય. માટે લાલન, તે એમ કહે છે કે સત્ય બોલવામાં કંઈ શ્રમ નથી, કંઈપણ સાચી બેટી ગોઠવણ કરવી પડતી નથી. મનને ભાંજગડમાં બિલકુલ ઉતરવું પડતું નથી. સત્ય બોલવું એટલે જીવ જેવું જાણે છે, તેવું જ કહેવામાં જીવને શ્રમ નથી, જેવું તે જાણે છે, તેનું સુંદરરૂપ મનમાં સરળતાથી વિચારી શકે છે અને વચનમાં વદી શકે છે, માટે કહે કે સત્ય, તેમ જ શુભધ્યાન એ જ સહેલી શ્રેણી જેવાં છે, અને અસત્ય વદવું અને દુર્બાન કરવું સહેલું નથી. વિચારશે તે સત્ય જ સારું, સહેલું અને શુભ ફળદાયી લાગશે.
વળી અસત્ય બલવામાં જીવને – જાણે પાછલે પગે દાદર પરથી ઉતરવું હોય કે ચાલવું પડતું હોય તેવું લાગે છે. કદાચ ટેવથી સહેલું લાગતું હશે, પરંતુ વસ્તુતઃ સહેલું નથી, કારણ કે, જે દેરડાથી – અસત્ય બેલી નીચે અજાણતાં પણ ઉતરી પડે છે, તે દોરડું, બેલ્યા પહેલાં બેટી ગોઠવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org