________________
દયરવરૂ૫ અ . . રા. પિતાના આત્માને પરમાત્મા સાથે અભેદપણે કેમ ?
વિવારુ વિષ નાણા-થf વિઘક્ષા. मामान्येन नयेनैकं. परमात्मानमामनेत् ॥ २१ ॥
અર્થ : શક્તિ અને વ્યક્તિની વિવક્ષાથી જ માત્ર ભિન્ન જણાતા, પરંતુ સામાન્ય દ્રવ્યાર્થિક નયના મતથી અભેદરૂપ એવા એક પરમાત્મા જે ત્રણે કાળે પિતાની સાથે એકરૂપ છે તેને ધ્યાવવા.
વિવેચન : સંસારી આત્મા અને મુક્ત આત્મા એ બનેમાં સમાન ગુણે છે. એકના શક્તિરૂપ એટલે છ% (છૂપાવે છે, અને બીજાના વ્યક્તિરૂપ એટલે પ્રગટ છે. માટે સામાન્યનયની અપેક્ષાથી ત્રણે કાળે એકરૂપ રહેનાર આત્મા પરમાત્માની સત્તા એક હેવાથી આત્માને અભેદભાવે ધ્યાયી શકાય અથવા અભેદભાવે ધ્યાવતાં એટલે આત્મા, પરમાત્મા એમ વિવેચન ન કરતાં સંસાર અવસ્થામાં શક્તિરૂપ પરમાત્મા અને મુક્ત અવસ્થામાં વ્યક્તિરૂપ પરમાત્મા એમ એક જ પરમાત્મતત્ત્વ ભાવવું. પિતા સંસાર અવસ્થામાં શક્તિરૂપે એટલે છઘરીતે પરમાત્મા છે એમ જ માનવું.
જીવ જે અશુભ કિયાદિ કરે છે, એટલે અસત્યાદિ ગુર્ણ સેવે છે કે આર્તાદિ દુર્ગાન કરે છે, તે, લકે કહે ૬. સરખા : જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેને કહ્યાં શાસ્ત્ર સુખદાયિ
– શ્રીમદ્ રાચંદ્ર
-- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org