________________
ધ્યેયસ્વરૂપે પ્રારંભ : ૭
કાલેક પ્રકાશક હોવાથી સકળ પદાર્થોના સમગ્ર જ્ઞાતા, અરૂપી, પરમેશ્વર, અવિનાશી, તથા પોતાના નિજસ્વરૂપમાં રહેનાર એવા પરમાત્માનું ધ્યાન કરવાને ઉદ્યમ કરે તે પ્રત્યેક ધ્યાનવાન ગુણસ્થાનક વા ગુણ શ્રેણીથી પરમાત્માભાવની સમીપ આવી અંતે પરમાત્મતત્ત્વ પામે. નહિ પરંતુ તેમના આખા શરીરના પરમાણુ એવી જ રીતે બહુ જ મિસિસ એડીની છબિનું ધ્યાન કરવાથી બદલાઈ ગયા છે કે તેને મિસિસ એડી કહે છે. કારણ કે તેના શરીરને વર્ણ તેમના સદ્વર્તન સાથે તેના જેવું જ થઈ ગયે
મિસિસ મેરી એડીના લેખમાં પણ સદ્વર્તન છે, પણ ખુલ્લે ઉપદેશ એટલે દેખાતો નથી કે જેટલે આ તેમના પંથના ફાંટામાં દેખાય છે. આ બેન નિરંતર તેની છબી જોઈ તેણીનાં લખાણે વાંચી નિરેગી થઈને તેમ ધ્યાનથી તેના શરીરને ઘણે ભાગે આકાર પણ
બેયના જેવો જ થયે, તે પછી તીર્થકરના થાન કરનારને, તેમના લેખે વાંચનારને શા શા લાભ શક્ય નથી ?
–વિવેચક ઉદાહરણ બીજુ : ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને વિદ્યા આપવાની ના કહી, ત્યાર બાદ એકલએ પિતાની ઝૂંપડીમાં આવી, ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમાનું સ્થાપન કર્યું અને ગુરુ તરીકે દ્રોણાચાર્યને, તેની પ્રતિમામાં મૂર્તિમંત જોયા. પછી એક ધ્યાનથી એણે બાણવિદ્યાને પ્રારંભ કર્યો. માત્ર પ્રતિમામાં ગુરુને ભાવ સ્થાપિત કરતાં ભીલકુમાર એકલવ્યને વિદ્યા સાધ્ય થઈ અને અર્જુનને મહાત્ કરે એવી બાણ વિદ્યા એને હસ્તગત કરી. જે આ રીતે ધ્યાન ધરવાથી સાંસારિક વિદ્યા આદિ ઉપલબ્ધ બને, તે તીર્થકર જેવા ધ્યેયસ્વરૂપને લક્ષમાં રાખી, તેનું ધ્યાન ધરીએ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને આમાનુભાવાદિ લાભે શાકય કેમ ન બને ?
– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org