________________
૭૦ : : સીયાન
૨૦. અથવા શાનું ધ્યાન કરે?
अथ लोकत्रयी नाथ, - ममूर्त्त परमेश्वरम् |
ध्यातु पक्रमते साक्षात् परमात्मानमव्ययम् || २० ||
"
અર્થ : અથવા ત્રણે લેકના નાથ, અમૃત, પરમેશ્વર, અવિનાશી. એવા સાક્ષાત્ પરમાત્માનું યાન કરવા હવે પછી ધ્યાની ઉદ્યમી બને છે.
વિવેચન : ઇલિકા (ઈડ ) છે તે ભ્રમરનું ધ્યાન કરતા કરતા જેમ ભ્રમરરૂપ બને છેપ તેમણે લેાકના નાથ
૫. પ્રત્યક્ષ પ્રમાણનું એક સ્થૂળ ઉદ્દાહરણ : લાલન, અમેરિકા ખંડના યુગ્નેટેડ સ્ટેટ્સમાંના મિચિંગન સ્ટેટ્ના શાૉટ ગામના મિસિસ ગ્રીન નામની એક તેમની સગી બહેનને ત્યાં ધ્યાનના પાઠ આપવાને નવ દિવસ સુધી રહ્યા હતા.
એમણે માં...સા...હા ..૨ છેડી દીધી અને વનસ્પતિ, કુળ, અન્ન, સૂકા મેવા ઇત્યાદિ આહાર કરવાના સાગન લીધા. એમને ધમ વિચાર ક્રિશ્ચિયન સાયન્સ. એટલે પરમાત્માના ગુણમાં ધ્યાન કરવાથી ગા મટી જાય છે અને પૈસા આદિ જે વિભવા જોઈએ તે મળે છે એવા છે. એ પંથની આચાર્યા મિસિસ ( Marry Eddy ) મેરી એડી હાલ જીવતી છે, અને હારે નહીં, પણ લાખા સ્ત્રીપુરુષ તેમના પથમાં છે આ વિચારથી મારી કેટલીક ખેતેા જરા જુદા પડવાં છે; અને પોતાને (Free Christian Scientists) ફ્રી ક્રિશ્ચિયન સાયન્ટીસ્ટ નામથી એળખાવે છે. આગલા મત સાથે એમાં વિશેષતા એટલી છે કે, પરમાત્માના ધ્યાનથી રાગાદિ મટે અને જે જોઈએ તે મળે, પણ જો ‘‘ સદ્ગુણ હોય તેા”. આ ઉત્તમ ભેદવાળી એક બાઈ મિસિસ એડીના ઉપર આજ પંદર વર્ષ થયા એટલે ભાવ રાખે છે કે તેને અસાધ્ય રોગ હતા તે મટી ગયા, એટલું જ
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org