________________
ધ્યેયસ્વરૂપ પ્રાÄ = = કુ ભાવા : હું મારા પોતાના માટે નિર્વાણું નહી લ અને તે લઈને મરણ અને જન્મનાં ખધનામાં, અજ્ઞાન અને અધકારના પડમાં, મૂખતા અને નિરાધારતામાં, મારા અંધુઓને શુ' છેડી જા? જો મને જ્ઞાન પ્રાપ્ત થયું છે તા તેઓને જ્ઞાની કરવા માટે; જે મને ખળ પ્રાપ્ત થયું છે તે, તેએની સેવા માટે થયું છે. મનુષ્યના દુઃખે દુખિયા થવાનું હું શીખ્યા છું. ત્યારે શરીર અને તેના કોષા દૂર ફેકી દેવાથી શે લાભ છે, કે જ્યાં ચઢીને દુઃખ નકામુ થાય છે? માટે હું જ્યાં છું ત્યાં જ રહી મનુષ્યની સેવા અજાવીશ. તેનુ. હરેક દુઃખ મને પીડા, તેઓની હરેક ચિંતા મને વળગેા અને મારાં હૈયાને ડાળી નાંખે; તેનું પ્રત્યેક મૌર્યું, આખી મનુષ્ય-જાત સાથે હું એકરૂપ ડેાવાથી, તે બધું મૌખ્ય મને હા. તેઓના દરેક દુગુણૢ અને અપરાધનાં કળાનુ દુ:ખ હું ભાગવું. આ બધુ ત્યાં સુધી રહેા કે જ્યાં સુધી આ આખી માનવજાત સાથે હું એકરૂપ હોવાથી નિર્વાણ પામું.
નિર્વાણનું શું ? ' એવા પ્રશ્ન થતાં જ એકેય જીવ કલેશયુક્ત હેય ત્યાં સુધી પોતાને પણ નિર્વાણ ન ખપે એવા દૃઢ નિશ્ચય કર્યાં. આ ભાવનાને કાવ્યમાં મઢી લેતા કવિશ્રી ઉમાશંકર જોશી લખે છે:
મારેય હવે નિષિદ્ધ
* નિર્વાણ એકેય હૈ। જ્યાં સુધી જીવ બ '
(· પ્રાચીના ' કાવ્યસંગ્રહ : પૃષ્ઠ ૫૮ )
Jain Education International
For Private & Personal Use Only
- સામા
www.jainelibrary.org