________________
જ૮ : સવીધ્યાન”.
ને નિવણને તેને અનુભવ થયા છતાં કરૂણાબળે તેને ત્યાગ કર્યો.
આ ભાવિ તીર્થકર મહાત્માએ આ પ્રમાણે કહ્યું : “I will not take Nirvan for myself and leave my brothers in the bonds of birth and death, in their ignorance and in their darknese, in their helplessness and in their folly. If I have won wisdom, I have won it for their enlightenment. If I have won strength, I have won it for their service. I have learnt to vibrate in agony for man. what avail is it then to throw aside the sheaths and go on where no agony is useful ? I will stay where I am and will work for man. Every pain of man shall strike me, every agony of man shall tonch me and shall wring my heart. Every folly of man shall be my folly, by identification with humanity and every vice and crime of theirs, my sufferings, until the whole of us are free."
૩. શ્રીમદ્ હરિભદ્રાચાર્ય કહે છે કે, જે ગચ્છનું ભલું કરે તે ગણધર
ગોત્ર અને સર્વનું ભલું કરે તે તીર્થંકર ગોત્ર બાંધે છે. ચોગબિન્દુ)
– વિવેચક ભગવાન બુદ્ધને પણ આવી ભાવના થઈ હતી. પોતાના ચિત્તના કલેશોને શમાવી પોતે નિર્વાણપદ પામી શકશે એવું ભગવાન બુદ્ધને જ્યારે થયું, ત્યારે પિતાનામાંથી પ્રગટેલે કુલદીપક રાહુલ નજરે પડયો. પ્રશ્ન થઃ “એના ચિત્તલેશોના મનની તેમ જ તેના નિર્વાણની જવાબદારી કોની?” અવશ્ય પિતાની જ. પરંતુ સહાનુભૂતિ અને અનુકંપાની લાગણી આટલેથી અટકી નહીં પરંતુ આગળ વધી. પરિણામે “આ સી સંસારી જીના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org