________________
દયેયવ૫ પ્રારંભ
,
પિતાના જ ઘરમાં (જૈનશાસનમાં) વધારાથી ખુશી થશે, પણ કુપિતાની માફક મારાથી તું કેમ વળે એમ નહી કહે. માટે આજે પણ આગળ ગયા તેથી પણ વિશેષ શ્રાવક–ગણે, શ્રમણ-ગણે, ઉપાધ્યાય ગણે, આચાર્ય–ગણે થવા જોઈએ.
તીર્થકર એ તે સીમા. ને હાલ તીર્થકર ગોત્ર જેથી બંધાય, તેવી ક્રિયા કરે તેને ઉત્તેજન આપવું કે જેથી પિતાનું ને સકળ જીવનું ભલું છે. પણ હલકી દષ્ટિ તેવાં કાર્યોમાં ન કરવી; કે તમે તે તીર્થકર જેવું કરે છે. બહુ સારી વાત છે. તેવું કંઈ પણ લક્ષ અંશે થતું હોય તે, સકળ જીવમાં અરાગ, અદ્વેષ, સકળ જીવમાં બંધુ સમાન વૃત્તિ રહે ને સર્વ બિચારાં કર્મથી છૂટે એવી તીર્થકર થયા પહેલાંની વૃત્તિઓ આજ પણ લાલનને, તમને, તેના સકળ જતુમાત્ર બંધુઓને , વારંવાર હ, નિરંતર હા એ જ ભાવના.
એક ધ્યાની મહાત્માને નિશ્ચય સમ્યક્ત્વ એટલે અનુભવજ્ઞાન કે થિરાદષ્ટિ કે વિવેકપ્યાતિ થતાં મેક્ષનું સ્વરૂપ કંઈક જણાયું અને તે વખતે તેણે મોક્ષની ઈચ્છા ન કરી, સિદ્ધ ભગવાન થવાની ઈચ્છા ન કરી, પરંતુ તીર્થકર શેત્ર બાંધવામાં જે અદ્ભુત ગુણે જોઈએ તે કરણને જ દઢ વિચાર રાખે. સર્વ જીવ ઉપરની – સર્વકાળના સર્વ જીવ ઉપરની – કરુણા કરવાના અદ્ભુત ગુણે આ પ્રમાણે ભાવના દ્વારા ધારણ કર્યા; તીર્થકર નેત્ર બાંધ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org