________________
}} : : સથી ધ્યાન
''
વૈરાગ્ય અને કરુણા એ અને ધર્મ ધ્યાનમાં અત્યંત ઉપયેગી છે, સકળ જીવ અધમને તજી ધર્મને આદરે, અને ક રૂપી શત્રુઓથી બચે એવી કરુણા આપણા પિતૃરત્નથી મહાવીરને થઈ, એમ શ્રીવીર ભગવાનના વડીલ પુત્ર દેવચંદ્રજી કહે છે, “ સથી ઝીવ જે શાસનરમી, પછી માત્ર ચા મને રડ્યુત્તી ' અને આપણે શ્રીવીર ભગવાનના સુપુત્ર હાવાથી આપણા પિતાની એ ધ્યાનની શિક્ષારૂપ સ્વયંભૂરમણુસમુદ્રમાં આપણા મનને વારંવાર સ્નાન કરાવવું એ જ આપણું ભૂષણ છે.
>
'सर्वतो जयमाकांक्षेत्पुत्रात् शिष्यात् पराजयम् । અર્થાત્ સના જયની ઈચ્છા રાખવી પણ પુત્રથી અને શિષ્યથી પરાજયની. ” એટલે કે, પિતા કે ગુરુ પેાતાના પુત્ર કે શિષ્યને પેાતાનાથી જ્ઞાન, વિદ્યા, ધ્યાન, દાન, શિયળ, તપ ઇત્યાદિમાં વિશેષ કરે અને તેથી પાતે રાજી થાય.
સ’સારીઓમાં પિતા પાસે બે લાખ રૂપિયા હોય અને પુત્ર તેના ત્રણ લાખ રૂપિયા કરે તેા રાજી થાય. તેમ આપણા પિતાશ્રી મહાવીર, તેમના પુત્રરત્ન – સુસાધુ ને શ્રાવક, સકળ જંતુ ઉપર કરુણા કરે તે તેમાં પિતા રાજી જ હોય, એમ ન્યાયમુદ્ધિ પણ કહે છે. માટે આગળ થયેલા સર્વે આચાર્યાં, ગુરુએ વગેરેના વારવાર ઉપકારપૂર્વક પ્રાપ્ત કરેલી વિદ્યા, દયા પામી તેમાં વધારો કરવા, જેથી આપણા મોટા ભાઈ એ વિતરાગના “મેટા” પુત્રા, જે આચાર્યાદિ તે વિશેષ ખુશી થશે, અને સુપિતાની માફક જ્ઞાનદ્રષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org