________________
વિવરણ
આ પદનો અન્વય સર્વ ગ્રંથકારો નીચે મુજબ કરે છે – 'अरोगस्य भावः आरोग्य, आरोग्याय बोधिलाभः आरोग्यबोधिलाभः तम् आरोग्यबोधिलाभम्' । અર્થ—અરોગપણું તે આરોગ્ય. આરોગ્ય માટે બોધિલાભ તે આરોગ્યબોધિલાભ, તેને.
આ. હા. ટી. “ વોહિતા' પદનો અર્થ “આરોગ્ય” એટલે “સિદ્ધપણું તેને માટે બોધિલાભ.” “પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે “બોધિલાભ” કહેવાય છે તેને.” એ પ્રમાણે જણાવે
છે. ૧૦૪
લ. વિ. ‘આરોગ્ય” એટલે “સિદ્ધપણું' તેને માટે ‘બોધિલાભ” એટલે “જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ.” એમ જણાવે છે. ૧૦૫
ચે. વ. મ. ભા. જણાવે છે કે રોગનો અભાવ તે “આરોગ્ય કહેવાય છે, તેનો સાધક જે ભવાંતરગત બોધિલાભ એટલે કે ભવાંતરમાં જિનધર્મરૂપ સંપત્તિ.૧૦
યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે “આરોગ્ય' એટલે “સિદ્ધપણું તેને માટે બોધિલાભ' એટલે અહંત-પ્રણીત ધર્મની પ્રાપ્તિ તે “આરોગ્ય બોધિલાભ.' તે નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે. ૧૦૭ દે. ભા. તથા વં. વૃ., યો. શા. સ્વો. વિ.માં જણાવેલ વિગતનું જ સમર્થન કરે છે. માત્ર આ. દિ. જણાવે છે કે, આરોગ્યને તથા બોધિલાભને.૧૦%
આ પ્રમાણે (આ. દિ. ના અપવાદ સિવાય અન્ય સર્વ ગ્રંથોના મતે) માવોદિના' પદ–આરોગ્ય એટલે સિદ્ધત્વ અને તે માટે (ભવાંતરમાં) શ્રીજિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને એ અર્થમાં સિદ્ધ થાય છે.
અહીં ‘આરોગ્ય’ શબ્દથી “ભાવ આરોગ્ય જ ગ્રહણ કરવું જોઈએ, કારણ કે, “આરોગ્ય શબ્દનો સંબંધ “બોધિલાભ' સાથે છે. જો ‘દ્રવ્ય આરોગ્ય' એટલે કે શારીરિક સ્વાચ્ય ગ્રાહ્ય હોત તો “આરોગ્ય માટે શ્રીજિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ એમ ન કહેતાં “આરોગ્ય' પદને અલગ જ રખાયું હોત, પણ તેમ ન કરતાં બન્ને પદનો સમાસ કરી એક પદ બનાવવાથી અને પાછળ શ્રી જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ વાચક “બોધિલાભ' શબ્દ આવવાથી અહીં “ભાવ-આરોગ્ય' જે સંભવે છે.
૧૦૪, આરોગ્યે સિદ્ધર્વ તર્થ વધતામ: p– ગિનધર્મપ્રસિધતાબોડપધી તે તમ્
–આ. હા. ટી., પ. ૫૦૦ આ. १०५. आरोग्यं सिद्धत्वं तदर्थं बोधिलाभ: आरोग्यबोधिलाभः जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते तम् ।
–લ. વિ., પૃ. ૪૬ . ૧૦૬, શેખાવું આ THદ, તક્ષદ(ઈrો ગો જેવા .
વોહીતાબો નિબંધH-સંપથી તું મરું લિંત //દ્રૂશા —ચે. મ. ભા., ગા. ૬૩૧, પૃ. ૧૧૩. १०७. अरोगस्य भावः आरोग्यं सिद्धत्वं, तदर्थं बोधिलाभः अर्हत्प्रणीतधर्मप्राप्तिरारोग्यबोधिलाभः स ह्यनिदानो मोक्षायैव भवति तम् ।
—યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૧૦૮. ગોષે વધતામન્ !
–આ. દિ., ૫. ૨૬૮ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org