________________
૨૬
યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ‘ઉત્તમા’નો અર્થ ‘પ્રકૃષ્ટ' કરે છે.૯૯
દે. ભા. ‘ઉત્તમ'નો અર્થ ‘પ્રકૃષ્ટ’ યા તો ‘જેમનું તમસ્ નાશ પામ્યું છે એવા' એ પ્રમાણે રે છે. ૧૦
વં. વૃ. તથા આ. દિ. આ અંગે કંઈ જ વિવેચન ન કરતાં માત્ર ‘ઉત્તમા:' એટલું જ જણાવે છે.
આ રીતે ‘ઉત્તમા' પદ——‘પ્રધાન' યા તો ‘પ્રકૃષ્ટ’ અથવા ‘ત્રિવિધ તમસથી ઉન્મુક્ત બનેલા.' એ અર્થમાં સિદ્ધ થાય છે.
‘ને ૬ લોગસ્સ ઉત્તમા' આ પદનો અર્થ ચે. વં. મ, ભા. ‘ને પ્’ ની સાથે ‘તોTH’ પદનો સંબંધ જોડીને અને ‘સત્તમા’ પદને એકલું રાખીને કરે છે. (એટલે ‘જે આ સુર અસુર આદિરૂપ લોકને પ્રત્યક્ષ છે અને ઉત્તમ છે તે.' એમ અર્થ કરે છે.) ત્યારે અન્ય સર્વ ગ્રંથકારો ‘ને પ્’ પદને અલગ રાખી ‘તસ્સ' પદની સાથે ‘ઉત્તમા' પદનો સંબંધ જોડીને કરે છે. એટલે, જે આ (ભગવંતો) લોકમાં ઉત્તમ છે તે.' એમ અર્થ કરે છે.
સિદ્ધા-[ સિદ્ધા: ]–સિદ્ધ થયેલા.
આ. હા. ટી., લ. વિ., શા. યો. સ્વો. વિ. તથા ધ. સં. ‘સિદ્ધા’નો અર્થ ‘કૃતકૃત્ય’ કરે
છે. ૧૦૧
ચે. વં. મ. ભા. ‘સિદ્ધા' નો અર્થ ‘જેમણે શિવને પ્રાપ્ત કર્યું છે એવા’ એ પ્રમાણે કરે છે.૧૦૨ અહીં ‘શિવ શબ્દથી મોક્ષ અથવા કલ્યાણ અર્થ થઈ શકે.
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
દે. ભા. તથા વં. વૃ. ‘સિદ્ધા' પદનો અર્થ જેમના પ્રયોજનો સંપૂર્ણ થયા છે તે' એ પ્રમાણે કરે છે.૧૦૩
થાય છે.
આ, દિ. માં આ અંગે વિવેચન નથી.
આ રીતે ‘સિદ્ધા’ પદ—‘કૃતકૃત્ય થયેલા’ (યા તો ‘શિવને પામેલા’)–એ અર્થમાં સિદ્ધ
‘આપવોહિતામં[ આરો યવોધિનામમ્]-આરોગ્ય માટે બોધિલાભને.
૯૯. ઉત્તમા: પ્રĐl: ।
૧૦૦. ઉત્તમા; પ્રવૃષ્ટી ૩ચ્છિન્નતમસો વા |
૧૦૧. સિદ્ધા: તત્યાં ત્યર્થ: ।
૧૦૨.
સિદ્ધા વિં પત્તા 1/૬૩૦||
૧૦૩, સિદ્ધા: નિશ્ચિતાર્થી: 1
Jain Education International
For Private & Personal Use Only
મો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. —દે. ભા., પૃ. ૩૨૫. –આ. હા. ટી., ૫. ૫૦૭ આ.
ચે. વં. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩.
—દે. ભા., પૃ. ૩૨૫.
www.jainelibrary.org