________________
વિવરણ
યો. શા. સ્વો. વિ. માં ‘અરિહંત’ શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે - કર્મરૂપી અરિને હણનારાઓને. અને તે કહ્યા પછી, આ. નિ. નો ‘અરિહંત' વિષયક ઉપર નિર્દિષ્ટ અર્થ જણાવતો પાઠ ટાંકવામાં આવેલ છે.
વં. વૃ. તથા આ. દિ. ‘અરિહંત’ શબ્દનો કશો જ વિશિષ્ટ અર્થ ન દર્શાવતાં ‘અર્હતોને’ એટલો જ માત્ર નિર્દેશ કરે છે.
આ. હા. ટી., લ. વિ., ચે. વં. મ. ભા., યો. શા. સ્વો. વિ., વં. વૃ., આ. દિ અને ધ. સં. આટલા ગ્રન્થો અહીં વપરાયેલ ‘અરિહંતે’ પદને વિશેષ્ય માને છે, જ્યારે દે. ભા. ‘અરિહંતે’ પદને વિશેષણ માને છે.૩૩
અહીં એક વાત ટાંકવી જરૂરની છે કે-ધ. સં. ગ્રંથ ‘અરિહંત' પાઠને બદલે ‘દંતે' પાઠ જણાવે છે, જ્યારે બાકીના ગ્રંથકારો ‘અરિહંતે’ પાઠને માન્ય રાખે છે.
૩૪
૯
આ રીતે ‘અરિહંત' પદ—વંદન-નમસ્કારને, પૂજા-સત્કા૨ને તથા સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેવા, તેમ જ આઠેય કર્મો, ઇન્દ્રિયો, વિષયો, કષાયો આદિ અરિઓને હણનારા-એ અર્થમાં સિદ્ધ થાય છે.
વિત્તફi[ જીજ્ઞયિષ્ય ]-કીર્તન કરીશ, નામોચ્ચારણપૂર્વક સ્તવીશ.
અહીં જે કીર્તન કરવાનું છે તે નામથી અને ગુણોથી કીર્તન કરવાનું છે. કીર્તન કરવાનું કારણ દેવતા, મનુષ્યો અને અસુરો સહિત સમગ્ર લોક માટે કીર્તનીય એવા તે ભગવંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપરૂપ વિનય દર્શાવ્યો તે છે. તેમના આ ગુણોને ખ્યાલમાં રાખીને અહીં તેમનું
કીર્તન કરવામાં આવેલ છે.૩૫
૩૨. માંહિતૃ: ।
૩૩. અહંતામેવ વિશેષ્યત્વાત્ર રોષઃ ।
अर्हतामेव विशेष्यत्वान्न दोषः
अट्ठविहं पाडिहेरं, जम्हा अरहंति तेण अरिहंता । लोगस्सुज्जोयगरा, एयं तु विसेसणं तेसिं ।
अरिहंते इति विशेष्यपदम् ।
अरिहंते इति विशेष्यपदम् । अर्हतः कीर्त्तयिष्ये, कथंभूतानर्हतः अरहंते इति विशेष्यपदम् ।
अर्हतः अष्टमहाप्रातिहार्यादिपूजाहांन् विशेषणपदमेतत् ।
૩૪. અત્યંત રૂતિ વિશેષ્યવમ્ ।
૩૫. વિત્તેમિ ત્તેિળિો, રેવમળુબાપુરમ્ભ લોગસ્સે ।
હંસ-નાળ-ચરિત્તે, તવિાઓ હંસો તેહિં ૬૦૭૭ાા
Jain Education International
ઝ્યો. શા. સ્વો. વિ., ૫. ૨૧૭ અ
–આ. હા. ટી., પત્ર ૫૦૧ અ ૯. વિ. રૃ. ૪૪
ચે. વં. મ. ભા., —યો. શા. સ્વો.
For Private & Personal Use Only
ગા, ૫૧૧, પૃ. ૯૨ વિ., ૫. ૨૨૪ આ. —. વૃ., પૃ. ૪૦ —આ. દિ., ૫. ૨૬૭ ૨. —. સં., ૫. ૧૫૫ અ.
—દે. ભા., પૃ. ૩૨૧ -ધ. સં., ૫. ૧૫૧ અ.
—આ. નિ., ગા. ૧૦૭૭
www.jainelibrary.org