________________
કહેવાયું છે.
૨૬
યો. શા. સ્વો. વિ. તેમ જ ધ. સં. માં રાગ દ્વેષ આદિને જીતનારાઓને ‘જિન' તરીકે ઓળખાવાય છે.૨૭
આ રીતે ‘નિને’ પદ-રાગ દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જીતનાર–એ અર્થમાં સિદ્ધ થાય છે.
આ પદ દ્વારા અપાયાપગમાતિશય દર્શાવાયો છે.૨૮
અરિહંત-[ અર્હત: ]- અર્હતોને.
આનિ., માં ‘અરિહંત' શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે ઃ
ઇન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, વેદના અને ઉપસર્ગો આ અરિઓને-શત્રુઓનેહણનારા હોવાથી તેઓ ‘અરિહંત' કહેવાય છે, ઉપરાંત આઠ પ્રકારનું કર્મ સર્વજીવો માટે અરિભૂત છે, તે કર્મરૂપી અરિને હણનાર હોવાથી તેઓ ‘અરિહંત' કહેવાય છે. વંદન અને નમસ્કારને જેઓ યોગ્ય છે, પૂજા, સત્કારને જેઓ યોગ્ય છે અને સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેઓ ‘અરિહંત' કહેવાય છે.૨૯
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
આ. હા. ટી. લ. વિ. તથા દે. ભા.માં જણાવ્યું છે કે - અશોક આદિ આઠ પ્રાતિહાર્ય આદિ સ્વરૂપ પૂજાને જેઓ યોગ્ય છે તેઓ ‘અર્હત્' કહેવાય છે.૩૦
ચે. વં. મ. ભા. માં કહેવાયું છે કે આઠ પ્રકારના પ્રાતિહાર્યને જે કારણથી યોગ્ય છે તેથી તેઓ અરિહંત કહેવાય છે.૧
जिनान् रागादि जेतृन् ।
जयन्ति रागादीन् इति जिनास्तान् । ૨૬. નિતિ સત્યો નિયાોસમોઢે !
૨૭. બિનાન્ દ્વેષાદ્રિનેતૃન્ 1 जिनान् रागद्वेषादिजेतॄन् ।
૨૮. વાયાપામાતિશયમાદ-નિનાન્।
૨૯. યિવિસયસાઇ, પરીસદે વેયા ૩વસ્સો । एए अरिणो हंता, अरिहंता तेण वुच्चति ॥९१९ ॥ अट्ठविहं पिय कम्मं, अरिभूअं होइ सव्वजीवाणं । तं कम्ममरिं हंता अरिहंता तेण वुच्चन्ति ॥ ९२०॥
अरिहंत वंदण नमसणाई, अरिहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरिहंता तेण वुच्चति ॥ ९२२ ॥ 30. अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरुपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः । ૩૧. અધુનિનું પાડિફેર, નમ્હા અહતિ તેન અરિહંતા
Jain Education International
—. વૃ., પૃ. ૪૦ ~~~આ. દિ., ૫. ૨૬૭ અ.
—ચે. વં. મ. ભા., ગા. ૫૨૬, પૃ. ૯૫ યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ. —ધ. સં., પ. ૧૫૫ અ ઝ્યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ.
For Private & Personal Use Only
આ. નિ. ગા. ૯૧૯-૨૦-૨૧ લ. વિ., પૃ. ૪૨
-ચે. વં. મ. ભા., ગા. ૫૧૧, પૃ. ૯૨
www.jainelibrary.org