________________
૭૨
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય છે તે પ્રિયધર્મી, દઢધર્મી, એકાંત ભક્તિયુક્ત, સૂત્ર અને અર્થની અંદર અનુરાગી મનવાળો, શ્રદ્ધા તથા સંવેગથી યુક્ત બનેલો, ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ પીડાઓને વારંવાર પામતો નથી.” જપમાલિકા :
લોગસ-સૂત્રના ઉપધાન દરમ્યાન દરરોજ સંપૂર્ણ લોગસ્સસૂત્રનો જપ, માળાના ત્રણ આવર્તન દ્વારા કરવાનો હોય છે. તેથી દરરોજ ૩૨૪ વાર લોગસ્સ સૂત્રનું સ્મરણ થાય છે અને ઉપધાનના ૨૮ દિવસોમાં એકંદર ૯૦૭૨ વાર સ્મરણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org