________________
ટિપ્પણ
૫૯
એ રીતે જિનેશ્વર ભગવંત સ્તવન, પૂજન, નમન, અનુધ્યાન વગેરે રૂપ ક્રિયાનું ફળ, જે સ્વર્ગ અને અપવર્ગ, તેને આપનારા ગણાય છે. અહીં જો કે પોતે કરેલ સ્તવાદિ ક્રિયા ફળ આપે છે, તો પણ સ્તવનીય-અવલંબનત્વ—સંબંધથી તે ક્રિયાના સ્વામી શ્રીજિનેશ્વરભગવંત છે તેથી સ્તોતવ્ય એવા શ્રીજિનેશ્વરભગવંતના નિમિત્તે જ સ્તવનાદિ કરનારને ફળનો લાભ થાય છે.
અર્થપત્તિ પણ એક પ્રબળ પ્રમાણ છે, તેથી સ્તુતિક્રિયાનું જે ફળ મળે છે, તેમાં ફળ આપનાર સ્તોતવ્ય શ્રી જિનાદિ છે એમ માનવું, એ પણ પ્રમાણસિદ્ધ છે. -
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભગવંતે ‘દ્વાઝિશદ્ધાત્રિશિકા'માં સોલમી ‘ઈશાનુગ્રહવિચાર કાત્રિશિકા'ની ટીકામાં પ્રસ્તુત વિષયને સંક્ષિપ્ત રીતે સમજાવેલ છે. (એનો ભાવાર્થ ઉપર મુજબ છે) (અવતરણ નીચે આપેલ છે.)
ઈશાનુગ્રહવિચારદ્વાáિશિકા'ના અંતિમ શ્લોકમાં તેઓ કહે છે કે
તેથી અનુગ્રહને માનતા સાધકોએ સ્વામી (શ્રીતીર્થંકર)ના ગુણો ઉપરના અનુરાગપૂર્વક પરમાનંદ વડે અનુષ્ઠાન કરવું જોઈએ.”
स्वमतपरिहाररूपः । विद्यते समस्ति युक्तियुक्तार्थाभ्युपगमे । पुनुर्गुण एवेत्यपिशब्दार्थः । कथमित्याह "अत्र" શ્વરનપ્રદાઢી “મધ્યસ્થ' મધ્યસ્થભાવં “માનવ્ય' “દ્રિ' વેત “સણન'' યથાવત્ “નિ '' વિન્યતે || अथार्थ्यमेव व्यापारमाचष्टे । गुणप्रकर्षरूपो यत्सर्वैर्वन्ध्यस्तथेष्यते । देवतातिशयः कश्चित्स्तवादेः फलदस्तथा ॥२९८।।
गुणप्रकर्षरूपो ज्ञानादिप्रकृष्टगुणस्वभावः । यद्यस्मात् । सर्वैर्मुमुक्षुभिः । वन्द्यो वन्दनीयः । तथा तत्प्रकारः । इष्यते मन्यते । देवतातिशयो विशिष्टदेवताख्यः । कश्चिज्जिनादिः । स्तवादेः स्तवनपूजननमनानुध्यानादेः । कियायाः फलदः स्वर्गापवर्गादिफलदायी । "तथा" इति समच्चये । अत्र यद्यपि स्वकर्तका स्तर प्रयच्छति, तथापि स्तवनीयालम्बनत्वेन तस्यास्तत्स्वामिकत्वमिति स्तोतव्यनिमित्त एव स्तोतुः फललाभ इति ॥
–યોગબિંદુ સટીક, પૃ. ૧૨૨-૧૨૩ आर्थव्यापारमाश्रित्य तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥७॥
–ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા. શ્લો. ૭,૫.૯૭ આ. देवतातिशयस्य च विशिष्टदेवताख्यस्य च सेवा स्तवनध्यानपूजनादिरूपा । सर्वैर्बुधैरिष्टा तन्निमित्तकफलार्थत्वेनाऽभिमता । स्ववनादिक्रियायाः स्वकर्तृकायाः फलदानसमर्थत्वेऽपि स्तवनीयाद्यालम्बत्वेन तस्याः स्तोत्रादेः फललाभस्य स्तोतव्यादिनिमित्तकव्यवहारात् ।
–ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, શ્લો, ૧૬ની ટીકા. ૫. ૯૯ અ. अनुष्ठानं ततः स्वामिगुणरागपुरस्सरम् । परमानन्दतः कार्य, मन्यमानैरनुग्रहम् ॥३२॥
–ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, ગ્લો. ૩૨, પૃ. ૧૦૧ આ.
૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org