________________
૫૮
પરમાત્માનું નામ હૃદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સામે સાક્ષાત્ દેખાતા હોય તેવું લાગે છે, જાણે હૃદયમાં પ્રવેશતા હોય તેવું લાગે છે, જાણે મધુર આલાપ કરતા હોય તેવું લાગે છે, જાણે સર્વ અંગોમાં અનુભવાતા હોય તેવું લાગે છે અને તન્મયભાવને પામતા હોય તેવું લાગે છે. આવી જાતના અનુભવોથી સર્વ કલ્યાણોની સિદ્ધિ થાય છે.
पसीयंतु
આ પદ પરમાત્માના અનુગ્રહને સૂચવે છે. અનુગ્રહનો વિષય ‘યોગબિંદુ’માં નીચે મુજબ સ્પષ્ટ કરવામાં આવ્યો છે
‘‘હવે કોઈક અપેક્ષાએ પરમતનો સ્વીકાર કરતાં કહે છે :~~~~
અર્થપત્તિથી જો ઈશ્વરનો (તીર્થંકરનો) અનુગ્રહ સ્વીકારીએ તો એમાં સ્વમતપરિહારરૂપ દોષ-અપરાધ નથી, એટલું જ નહીં પણ યુક્તિયુક્ત અર્થ સ્વીકારવામાં તો ગુણ જ છે. પ્રસ્તુત વિષય તો જ સમજાય કે જો આ ઈશ્વરાનુગ્રહ વિશે મધ્યસ્થભાવપૂર્વક વિચારવામાં આવે.
હવે અર્થપત્તિ (આર્થવ્યાપાર) સમજાવે છે.
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
નામગ્રહણપૂર્વક સ્તવનાના વિષયમાં નામ આદિનું માહાત્મ્ય શાસ્ત્રોમાં આ રીતે કહેવાયું
બધા જ મુમુક્ષુઓ ગુણપ્રકર્ષરૂપ કોઈક વિશિષ્ટ દેવતાને વંદનીય તથા સ્તવ વગેરેનું ફળ આપનાર માને છે. (એ માન્યતામાં અપેક્ષાએ યુક્તિ-યુક્તતા હોય અને ગુણ હોય, તો તેને આપણે પણ અપેક્ષાએ સ્વીકારવી જોઈએ.)
જુદા જુદા ચોવીસ અર્થે કરી, એક નામનો વિશેષ અર્થ અને અન્ય નામોનો સામાન્ય અર્થ કરવા દ્વારા ક્રમવાર ચોવીસેય તીર્થંકર દેવોને સ્તવવાનો પ્રયાસ દિગંબર કવિવર પંડિત શ્રીજગન્નાથ દ્વારા કરવામાં આવેલ છે અને તે કાવ્યનું નામ ચતુર્વિશતિસંધાન આપવામાં આવ્યું છે જે સ્વોપજ્ઞ ટીકા સહિત છે.
૬.
૭.
જે શ્લોકના ચોવીસ અર્થે કરવામાં આવ્યા છે તે બ્લોક નીચે મુજબ છે :— श्रेयान् श्री वासुपूज्यो वृषभजिनपतिः श्रीमाङ्कोऽथ धर्मो, हर्य्यङ्कः पुष्पदन्तो मुनिसुव्रतजिनो ऽनन्तवाक् श्रीसुपार्श्वः । शान्तिः पद्मप्रभोऽरो विमलविभुरसौ वर्धमानोऽप्यजाङ्को, मल्लिनेमिर्नमिर्मा सुमतिरवतु स च्छ्रीजगन्नाथधीरम् ||१||
चतुर्विंशतिसन्धा
नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति हृदयमिवानुप्रविशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते, तेन च सर्वकल्याणसिद्धि: ।
—પ્રતિમાશતક, શ્લો. નં. રની ટીકા, પૃ. ૪
अथ कथञ्चित्परमतमप्यनुमन्यमान आह
आर्थ्यं व्यापारमाश्रित्य न च दोषोऽपि विद्यते ।
अत्रमाध्यस्थ्यमालम्ब्य यदि सम्यग्निरूप्यते ॥ २९७॥
आर्थ्यं सामर्थ्यप्राप्तम्, व्यापारमीश्वराद्यनुग्रहरूपम्, आश्रित्यापेक्ष्य, न च नैव दोषोऽप्यपराधः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org