________________
પ્રસન્ન થાય તો શું આપે ? એ તારી પાસે કેટલો સમય ટકે ? વીતરાગદેવનું સામર્થ્ય કેટલું ? પૂર્ણ આપે અને અનંતકાળ ટકે તેવું પદ આપે.
રીઝીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે આદિ અનંત.” માટે હવે સઘળો વિવાદ છોડી દે, અને સર્વ પ્રકારે વીતરાગની ઉપાસના કર. જેમ બત્તી દીવાના સંગે સ્વયં દવારૂપે પ્રગટે છે. તેમ તું વીતરાગને સેવીને વીતરાગપદને પ્રાપ્ત કર.
મંગલમય યોગ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org