________________
પાલન વડે તે સાધુનો આચાર હોય છે. છત્રીસ ગુણોથી અલંકૃત થઈને તે આચાર્યપદ પામે છે. ઘાતકર્મનો નાશ થઈ કેવળજ્ઞાન પામે છે, અને આખરે તે શુદ્ધ આચારનું અંતિમ સ્થાન સિદ્ધત્વ છે. માટે સદાચાર મૂર્તિમાન-પ્રત્યક્ષ ધર્મ મનાયો છે.
તમે જે ભૂમિકાએ હોવ ત્યાં તે સ્થાનને યોગ આચારનું સેવન કરી આત્મઉત્થાન કરો. તે સદાચાર વિશેષ શુદ્ધિને કારણે સ્વયં ફુરણા વડે શુદ્ધાચરણ સુધી લઈ જાય છે, માટે તે મૂર્તિમાન ધર્મ મનાયો છે. સદાચાર એ સામાન્ય જનનો ધર્મ પણ છે અને તેના વિકાસનું લક્ષ્ય સિદ્ધત્વ છે.
કોઈ પણ મનુષ્ય સના આચાર પ્રત્યે અભિમુખ થાય છે, તેને અન્ય ગુણોની સંપત્તિ આવી મળે છે. અનાજનો કણ જેમ મણમાં રૂપાંતર થાય છે તેમ સદાચાર બીજા અનેક ગુણોનો ખજાનો ભરી દે છે. મનુષ્યત્વની ભૂમિકા ઉપર વાવેલું બી એક મોટા વટવૃક્ષરૂપે ફાલે છે. અર્થાત્ કોઈ પણ એક સતુનો આચાર મોટું વટવૃક્ષ બને છે. તેની શરૂઆત આ પ્રમાણે થાય છે.
શ્રાવકના માર્ગાનુસારિતાના ૩૫ તથા ૨૧ ગુણો કુલ ૫૬ પ૬ X ૩ મન, વચન, કાયાથી પાલન ૧૬૮ X ૧૨ શ્રાવકના વ્રત
૨,૦૧૬ ૨૦૧૬ ૪ ૫ ઇન્દ્રિયોનો સંયમ
૧૦,૦૦૦ ૧૦,૦૦૦ x ૩ સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર
૩૦,૨૪૦ ૩૦, ૨૪૦ X ૧૦ યતિધર્મ ક્ષમાદિ
૩,૦૨,૪૦૦ ૩૦,૦૨,૪૦૦ x ૩૬ આચાર્યધર્મગુણ
૧,૦૮,૮૬,૪૦૦ આમ અનેક પ્રકારે ગુણો વિકસિત થાય છે. ત્યાર પછી કેવળજ્ઞાન, અરિહંત તથા સિદ્ધદશામાં તે ગુણ વિકાસ અનંતસ્વરૂપ લે છે, કદી નષ્ટ ન થનારો અક્ષય ખજાનો બને છે.
‘ગુણ અનંતા પ્રભુ તુજ ખજાને ભર્યા', “અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે. ખોટ ખજાને કોઈ નહિ દીજીએ વાંછિત દાનો રે,
૧૬૮
મંગલમય યોગ.
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org