________________
-
હેમસમીક્ષા –ગાનિ-રહૃાા ૩ળુ ! દા. ત. ૩= 1 = ‘હજિઆંઃિ '; વા + = વાયુ = રમવાન” “પવન વગેરે.
સામાન્યત: નિરુક્તકાર યાસ્કના સમય પહેલાંથી સંસ્કૃત વ્યાકરણના તત્વદર્શનમાં બધાં નામોને ધાતુ ઉપરથી જ સિદ્ધ કરવાં એવો સંપ્રદાય ચાલુ છે, જો કે યાસ્કના સમયમાં ગાગ્ય નામે આચાર્ય તથા વૈયાકરણને એક પક્ષ બધાં નામનો અવતાર ધાતુમાંથી જ સાધતે ન હતો. પાણિનીયદર્શનના વૈયાકરણ સામાન્ય રીતે નામેને આખ્યાતજન્ય જ ગણે છે. હેમચંદ્રાચાર્યે પણ વૈયાકરણના મન્તવ્યને અનુસરી શબ્દસ્વરૂપનિર્ણય માટે ધાતુને મૂલપ્રકૃતિ તરીકે ગણે છે; અને એ મૂલપ્રકૃતિને “ઉણાદિ વગેરે પ્રત્યે લગાડી તેમાંથી નામને સિદ્ધ કરવામાં આવ્યાં છે.
ભાવદર્શક ધાતુ ઉપરથી સત્ત્વદર્શક નામની સાધના હંમેશાં શક્ય નથી, એટલે નામે સંપૂર્ણ રીતે ધાતુજન્ય કહેવાં એમાં એક પક્ષ ઉપર વધારે પડતે ભાર મૂકી દેવા જેવું છે. પરંતુ એ વૈયાકરણના વિવાદને આ સ્થળે ઘસડી લાવવો એ ઉપયોગી નથી. ધાતુ ઉપરથી બધાંય નામને સિદ્ધ કરવાનાં અશાસ્ત્રીય પરિણામે તો જરૂર આપણે “ઉણાદિગણપાઠ અને હેમચન્દ્રાચાર્યની પિતાની વિકૃતિ ઉપરથી જોઈ શકીશું. બીજુ
૩. યાસ્ક : નિરુક્ત : અધ્યાય ૧. ખંડ ૧૨ : તંત્ર નામાચતિजानीति शाकटायनो नरुक्तसमयश्च । न सर्वाणीति गाग्या वैयाकरणानां વૈ |
૪. યાસ્ક : નિરુક્ત અધ્યાય ૧. નં. ૧. તાન્યતાનિ વારિ पदजातानि नामाख्यातं चोपसर्गनिपाताश्च ॥ तानीमानि भवन्ति ॥ तत्रैतन्नामाख्यतयोर्लक्षणं प्रदिशन्ति भावप्रदानमाख्यातं सत्त्वप्रधानानि नामानि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org