________________
૫૧
શબ્દાનુશાસનનાં અંગે
શ્રી પ્રભાચન્દ્રસૂરિ પ્રભાવકચરિતમાં વ્યાકરણનાં અંગેના વિસ્તારને ઉપર નોંધેલા લેમાં ગણાવે છે. તે લેકમાં પાંચ અંગેની ગણતરી સ્પષ્ટતાથી કરવામાં આવી નથી. પરંતુ વ્યાકરણનાં પાંચ અંગોની તેમણે કરેલી રચનાનો ઉલ્લેખ આગળ એક લેકમાં તે જ લેખકે કરેલ છે. વ્યાકરણનાં પાંચ અંગે પરંપરામાન્ય છે.
સિદ્ધહેમની વિશિષ્ટતા એ છે કે તેનાં પાંચેય અંગે હેમાચાર્યો પિતે જ લખ્યાં છે, જ્યારે અન્ય વૈયાકરણએ વ્યાકરણ અને બહુ તો તેના ઉપર વૃત્તિની રચના કરી છે અને તેના અંગેની રચના બીજા લેખકોએ કરી છે.
વ્યાકરણનાં પાંચ અંગે તે : (૧) સૂત્રપાઠક (૨) ઉણાદિગણત્ર; (૩) લિંગાનુશાસન; (૪) ધાતુ પારાયણ; અને (૫) ગણપાઠ.
૧. ઉણાદિગણુસૂત્ર સૂત્રપાઠની ચચો તે પહેલી કડિકામાં થઈ ગઈ છે. એટલે ઉણાદિ વગેરે બીજા ચાર અંગેની ચર્ચા અહીં પ્રસ્તુત છે: સિ. હે. ૫.૨.૯૩. ૩દ્રિયઃ સૂત્ર ઉપર વૃત્તિમાં સ ધાતાદ્ર વિદુર્દ,: I આ “ઉણાદિ” પ્રત્યયેની બહુલતાને પહોંચી વળવા માટે ૧૦૦૬ સૂત્રોની રચના હેમચંદ્રાચાર્યે કરેલી છે. “ઉણુદિ એટલે ૩ વગેરે પ્રત્યયો. “ઉણાદિ સૂત્રોમાં પ્રથમ ૩' પ્રત્યયથી સૂત્રારંભ થાય છે? –-વા--નિ– –સાવ્ય-શૌદ–સ્નાન્સન
૨. પ્ર. ચ. શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ પાન ૩૪૬ ૯
ક. ૮૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org