________________
૩૨
હેમસમીક્ષા પ્રવેશ કર્યો. તેને માલવરાજનો પ્રદેશ એટલે જ હાથ કરવો ન હતું. તેને તો માલવાના સંસ્કારનાં, સાહિત્યનાં અને કલાનાં બધાંય પ્રતી કેને અને સાધનોને ગુજરાતમાં વસાવવાં હતાં. ગૂર્જરરાજ્યને સામ્રાજ્યની ભવ્યતા અને બહસ્પતિનો વિવેક આપવાં હતાં; પિતાનું ચક્રવર્તિત્વ સિદ્ધ કરવું હતું અને પાટણને માનવસમુદ્ર બનાવવું હતું. સિદ્ધરાજના નગરપ્રવેશ પછી બધાય સંપ્રદાયના વિદ્વાને તેને આશીર્વચન દેવા માટે રાજસભામાં જવા લાગ્યા. અને કલાકાવિદ શ્રીહેમાચાર્ય પણુ રાજસભામાં ગયા અને તેમણે સરળ શૈલીમાં રાજાને આશીવૉદ આપ્યો:
भूमि कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकरा मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुम्भीभव । धृत्वा कल्पतरोर्दलानि सरलैर्दिवारणास्तोरणान्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥४
હે કામધેનુ, તું તારા ગેમરસથી ભૂમિને સીંચી દે, હે રત્નાકર, તું મેતીએથી સ્વસ્તિક પૂરી હે ચંદ્ર, તું પૂર્ણ
જયસિંહે ચશોવર્માને વિ. સં. ૧૧૯૨ થી ૧૧૫ વચ્ચે હરાવ્યો હશે. ઉજજેનને શિલાલેખ જણાવે છે કે માલવા સ. ૧૧૫ જેણ વદિ ૧૪ને દિને સિદ્ધરાજના અમલ નીચે હતું.
૩ જિનવિજયઃ પુરતિકવંધáહું (સિંધી સીરીઝ. ગ્રંથાંક ૨.) : गुर्जरत्रायाः विवेकबृहस्पतित्वम् , नृपस्य सिद्धचक्रित्वम् , पत्तनस्य નમુવમસન વિદ્યતે ; મુદ્રિતમુદ્રચંદ્ર અંક ૩.શ્લોક ૧૭. પાન ૩૧ પછીથી ત્ર વિવેવૃતિરી અગા એમ વર્ણન આવે છે.
૪. પ્ર. ચ. પાન ૩૦૦ ક ૭૨; પ્ર. ચિ, પાન ૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org