________________
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન भ्रातः ! संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा मा कार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् । किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥
“હે ભાઈ જે અર્થમધુર સિદ્ધહેમનાં વચન સંભળાય–તો પાણિનિના પ્રલાપને બંધ થવા દે; કાત– વ્યાકરણ રૂપી કંથાને નકામી ગણ; શાકટાયનના વ્યાકરણનાં કટુ વચનો કાઢ નહિ; લુક ચાંદ્રવ્યાકરણને શું ઉપયોગ છે? અને કંઠાભરણુદિ અન્ય વ્યાકરણોથી શા માટે આત્માને જડ કરે છે ?”
વિ. સં. ૧૧૯૩ નો સમય હતો. સિદ્ધરાજ જયસિંહે માલવરાજ યશોવર્માનો પરાજય કરી અણહિલ્લપુર પાટણમાં
૧. પ્ર. ચિ પાન ૬૧.
૨. હિમાંશુવિજયઃ “સિદ્ધહેમચંદ્રવ્યાકરણને રચના સંવત્ ” બુદ્ધિપ્રકાશઃ અમદાવાદ: માર્ચ ૧૯૩૫નો અંક. ગૌરીશંકર ઓઝાઃ સગપુતાને તિર મા. ૧-૧૧૬ ઉપર લખે છે કે સિધ્ધરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org