________________
સની દેશના મહાન
શાંતિસાર પોતાની તિલ સરસ્વતી
હેમસમીક્ષા ઉપર જૈનાચાર્ય વીરસુરિને પ્રભાવ હતા, અને તેમણે કૃપા કરીને આપેલા વાસક્ષેપથી તેની રાણીને વલ્લભરાજ વગેરે પુત્ર થયા.૬ ચામુંડ યુવરાજ હતા ત્યારે તેણે જેનમંદિરને ધૂપ, દીપ અને કુલહારના નિભાવ માટે ક્ષેત્રનું દાન કર્યું હતું, એવું ચામુંડરાજનું તામ્રશાસન શ્રી. જિનવિજયજીએ પ્રસિદ્ધ કર્યું છે.૧૭ શ્રી શાંતિસૂરિ અણહિલપુરમાં ભીમદેવના દરબારમાં કવી અને વાદિચક્રી તરીકે પ્રખ્યાત થયા હતા, અને અવન્તીદેશના મહાકવિ, અને મુંજરાજે જેને “સરસ્વતી”નું બિરુદ આપ્યું હતું, તે ધનપાલે પિતાની “તિલકમંજરી” નામે કથાનું સંશોધન શાંતિસૂરિ પાસે કરાવ્યું હતું. ભીમદેવના સમયમાં થયેલા કૌલમતના પ્રકાંડ પંડિત ધમને પણ તેમણે અણહિલપુરમાં છ હતો. ભીમદેવના મામા દ્રોણાચાર્ય મેટા જેનાચાર્ય હતા અને હાસ (વિભાગ ૧ લો) પાન ૨૨૨; તેમ જ મોહનલાલ દલીચંદ દેસાઈ જૈનસાહિત્યનો ઈતિહાસ વિ. ૨. પ્રકરણ ૭.
૧૬. પ્ર. ચ. વીરપ્રબન્ધઃ (પાન ૨૧૪) લો. ૧૩૯–૧૪૩. ૧૭. ભારતીય વિદ્યા : ઈ. સ. ૧૯૩૯, નવેમ્બર. પાન ૮૦.
श्रीमान् सुन्दरशीलताप्रविदितः सच्चाहमानान्वयश्रीमद्भोजनराधिपोत्तमसुताश्रीमाधवीकुक्षिभूः । औद्धत्यास्पदयौवराज्यपदवीलामेऽप्यनुत्सेकवान् तस्यानेकगुणाकरः समभवच्चामुण्डराजः सुतः ।। भोगत्यागसुधर्मसाधनफला नैताः श्रियः शाश्वता मत्वैवं वरुणादिशर्मकपुरे तेनात्मनः श्रेयसे । श्रीमज्जैनगृहाय वेतनकृते धूपप्रदीपस्रजां क्षेत्रं दत्तमुदग्दिशिस्थितमदः सामान्यकेदारकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org