________________
હેમસમીક્ષા ગૂજરાતની સંસ્કૃતિના ઇતિહાસમાં એક વાત ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ધર્મ અને સાહિત્યના પિષકો અને રક્ષકે મધ્ય એશિયામાંથી આવેલા ક્ષત્ર અને મૈત્રકે હતા. ગૂર્જર, માલ વગેરે પરદેશમાંથી આવેલા હતાં, તેમણે સત્તા અને શક્તિ કેળવ્યાં હતા. ધાર્મિક, સામાજિક અને રાજકારણીય ક્ષેત્રમાં તેમણે અદ્દભુત વીર્ય અને તેજસ્વિતા વ્યક્ત કર્યા હતાં. વિ. સં. ૮૦૨માં અણહિલવાડ પાટણની સ્થાપના થઈ; અને પરંપરા પ્રમાણે વનરાજે આ નગરની સ્થાપના કરી. વિ. સં. ૬૮૪માં ભિન્નમાલમાં વ્યાધ્રમુખ “ચાપ” રાજ્ય કરતો હતો. અવનિજનાશ્રય પુલકેશી પિતાના તામ્રપટમાં જણાવે છે તે પ્રમાણે વિ. સં. ૭૯૫માં આબેએ “ચાવોટક' (ચાવડાએ) ઉપર હુમલો કર્યો. પ્રતિહારેએ ભિન્નમાલ જીતી લીધું; એટલે ચાવડાઓ પંચાસરમાં આવ્યા. પ્રતિહારોએ પિતાના રાજ્યને વિસ્તાર કર્યો અને કાન્યકુને પોતાની રાજધાની બનાવી. ચાવડાઓને રાજા પ્રતિહાર સાથેના યુદ્ધમાં હણાયે હશે, અને ચાવડાએાએ કનેજના પ્રતિહાર સામે બહારવટું લીધું હશે. ચાવડાઓને ગૂજરાતમાંથી કેટલાક સાધનસંપન્ન અને સમર્થ માણસેએ ટેકે આ હશે, અને તેમની મદદથી અને પિતાના પરાક્રમથી પ્રાપ્ત કરેલી સમૃદ્ધિથી અણહિલવાડની સ્થાપના કરી નાનકડું રાજ્ય ચાવડા વનરાજે સ્થાપ્યું હશે.
ગુર્જરેનું આ રાજ્ય વનરાજથી માંડીને જૈનમંત્રીઓએ દઢ કર્યું છે –એ મેરૂતુંગનું કથન અવાસ્તવિક નથી.૧૩
૧૩. પ્ર. ચિ. પાન ૧૩. __ गूजेराणामिदं राज्यं वनराजात्प्रभृत्यपि ।
जैनैस्तु स्थापितं मन्त्रैस्तद्वेषी नैव नन्दति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org